________________
૧૮૨
સમાધિ મરણ બહુ પ્રશ્ન પૂછી તત્વ લહ્યું સંવેગે સંયમ ગ્રહિય. સવિ કર્મ તણ ભય ટાળી ભવ ભાવણ જલધિ પખાલી ૧૬ લહી કેવળ કરી સંથારો થઈ સિદ્ધ તે હિંયડે ધારુ એ પંચમ અંગે કહીયે તસ નામ જપતા સુખ લહીયે ૧૭ દેશ સિંધુ સેવીર પ્રસિદ્ધ વીતભય નગર સમધ તિહાં રાજ કરે નૃપ ન્યાયે જસ દેશ અનિતી ન કઈ ૧૮ તસ નામ ઉદાયન દીપે, નિજ ભુજ બોલે અરિ દલ જીપે મિશ્યામતિ સંગતિ ટલે, શુદ્ધ સમક્તિનું વ્રત પાલે ૧૯ એક દિવસ પિષધ વ્રત ધારી, પુરા દિવસ રાત્રી બ્રહ્મચારી રયણને ત્રીજે પ્રહરે, મન તણે ભલે પરિણામે ર૦ તે ધર્મ જાગરિક જાગે, જીન ભાષિત મારગ લાગે જાગંતા ભાવના ભાવે શ્રી વીર ઇહાં જે આવે ૨૧ હું વંદી મને રથ પુરું ભવ ભાવઠ ના ભય ચૂરું જગનાયક પણ જાણી પધારે નૃપચિ હરખ વધારે રર બહુ ઉત્સવ કરી પ્રભુ ભેટી, મોહનરિંદ ચપેટી ભાણેજ સ્થાપી નિજ રાજે રાય રાણું મેલી સમાજે ર૩ આપણુ પણ સંયમ લીધું, તપ કમ ખપીને સી તસ નામ જપું ઈણ કાળે, કર મેલી બેઉ ભાલે ર૪
કુહા
કાર્તિક શ્રેષ્ઠી સંયમ રહ્યું, પુરી હસ્થિણા ઉર વાસ નિગમ અત્તર સહસણું, શ્રી મુનિસુવ્રત પાસ ૧ સંથાર કરી છેવટે, મરણ સમાધિ સાધિ સામે અધિપતિ હુએ, ઈદ્ર આણ આરાધિ ૨ એક જ ભવને આંતરે લહેસે મુગતિ હામ દ્રસિદ્ધના નામને ભાવે કર પ્રણામ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org