________________
અંતિમ સાધના સ્તવનાદિ
૧૮૧
તેહ ચિત્ય દૂત પલાસ, બહુ તરૂવર કુસુમ નિવાસ તિહાં સેમેસર્યા જગનાથ શિવનગરી સાર્થવાહ ૨ તિહાં વંદન શ્રેષ્ઠી પધાર્યા પ્રભુ પ્રણમી પાપ નિવાર્યા શ્રી વીરે ધર્મ પ્રકા બાય પર્ષદ ચિત્ત વિકાસ્ય ૩ શ્રેષ્ઠી પૂછે બે કર જોડી, મન તણું માન મરે મેડી પ્રભુ કાલ સ્વરૂપ વિચારે જે ભાવથી હિંયડે ધારે જ પલ્યોપમ સાગર કહિયે પાર તેહ તણું કેમ લહીયે સંદેહ ઈસ્યુ તસ જાણે ભાખે કેવલ નાણી ૫ પૂરવભવ મહાબલ હતું તે પંચમકલ્પ પહું દશ સાગર આયુ તે પાલ્યુ, ઈણિ પેરે સંશય ટાઢ્ય ૬ સુણી શ્રેષ્ઠી સુદર્શન હરખે,શુદ્ધ દર્શન ચાત્રિ પરખે. હુએ પંચ મહાવ્રત ધારી સિદ્ધિ પહોંચ્યો કર્મ નિતારી ૭ તેહ સાધુ શિરોમણી વંદ, દુઃખ વેલડી કંદ નિકંદુ પરિવ્રાજક પુદગલ નામે, તે રાહત આલીશ ઠામે ૮ તેણે નાણ પ્રમાણ જાણ્ય, લોક માંડી બેસી વખાણ્યું સુર આયુ જઘન્ય તે જાણું, દશ સહસ વરસ સુપ્રમાણ ૯ ઉત્કૃષ્ટ સાગર દશ સુણજે, તસ અધિક સમય ભણજો સુરલેક તણું વિચ્છેદ એ ગૌતમ સાંભળે ભેદ ૧૦ પ્રભુ પ્રણમી સુર સ્થિતિ પૂછે જગદીશ્વર વચને પરીક્ષે સહ જ ધન્ય સુર સ્થિતિ સરિખી, ઉત્કૃષ્ટ અંતર નિરખી ૧૧ તેત્રીસ સાગર સ્થિતિ જાણી, ઈમ બોલે છાવર વાણી લેક કહેતા સાંભળી આવે, પ્રભુ પાસે સંયમ પાવે ૧૨ શિવ તણ પરે તે સિલે, સંથાર નિર્મલ કીધે એમ તેહ તણ પેરે સ્તુતિ કરી ભવ સાગર ઘુસ્તર તરીકે ૧૩ સહસાનિક નૃપની પુત્રી રાજા ઉદાયનની ભૂઓ શતાનિક નૃપની ભગિની મૃગાવતી નણંદ શશીવદની ૧૪ જન ભક્તિ કરે ગુણવંતી જસ નામે પ્રસિદ્ધ યંતી જેહ જિનવર વંદન આવે મન શુદ્ધ ભાવના ભાવે ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org