SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સાધના સ્તવનાદિ ૧૬૫ પાળ્યા જે ભાવે વતબાર પૂરા, વળી પ્રશંસ્થા જિન ધમે સૂરા જેમ જેમ શ્રાવક કામદેવ, પરખી કરી દેવે જસ સેવ ૪ ધરી અરી છ કરી જે તીર્થયાત્રા, દયા પાળી કીધા પવિત્ર ગાત્ર શ્રી વીતરાગ પ્રતિમા જુહારી, જીહાં તિહાં જાનુ ચિત્તવારી ૫ ભણી સ્તુતિ મંગળ ભાવ આણી, અંતકિયા કારણે સૂત્રે જાણી નિશ્ચય વિચારી અરિહંત એહ, વ્યવહારે ચૈત્ય ગણ્ય તેહ ૬ પ્રાણ અનુકંપાદ પરોપકાર, સંસાર માનિયે મનથી અસાર દીધુ સુપાત્ર દાન તે વિચાર, ભાવ વળી ભાવ્યો વારંવાર ૭ દહા કુંવર સુબાહુ ઉદાયણે ભાવી ભાવના તેમ વર્ધમાન અનવર તણી સેવા પામી જેમ ૧ ઉત્તમ દેશના સાંભલી ચારિત્ર પામ્યું સાર ઉત્તમ સંગતિ પામીએ દુસ્તર ભવને પાર ૨ માત પિતા સૂત ધૂએ બહૂ અવર બહૂલ પરિવાર ચારિત્ર અનુમતિ માંગતાં તાસ ન કીધ નિવાર ૩ અમેઘા ગુણ તેહના એહજ જગ ધન ધન સફળ જનમ જગે એહને એહજ પુરુષ રન ૪ આગમ પુસ્તક વાચતા અનુદ્યા સાધ એહ ધન્ય તારણ તારણ, નિરતિ મારગ લાધ ૫ વ પર ઘણ શ્રેણીતપ પ્રમુખ જે ભણ્યા અનેક તે માંહી મેં જે કર્યા આણી ચિત્ત વિવેક ૬ અનિસિ સામાયિક કર્યા પવે પૌષધ લીધ ઉચિતકરણ અવસર સરસ ગુણ અનુરાગ જે કીધ ૭ પક્ષ ચહ્યો ધમી તણે, અવગુણસું રહ્યો ઉદાસ ઈત્યાદિક અનુદના નિજકૃત કમપ્રકાશ ૮ ઢાળ [રાગ-વિમલ કુલ કમલના] છાવર વચન અનુસાર તે બહુ વળી સુકૃત અનુદીએ હિયલડે રળી પંદર કર્મભૂમિચે જે કેવલી, તીર્થકર નમું કર જુગલ કરી અંજલી ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy