________________
૧૬૬
સમાધિ મરણ
ગણધર મનહર સાધુને સાદેવી, શ્રાવક શ્રાવિકા પર્ષદા જીનતણી દેવ દેવીય જે સમક્તિ ધારણ, જીનમત ભક્ત જીન ધર્મહિત કારણ કાળ ત્રણ હ–હવે_હોશે વળી, સુગતિ પામીયા-પામે વળી પામશે , તેહ સવિ તણી કરું છું અનુમોદના થાય જેમ દુર દુખ દુરિત રીપુ નદિના ૩
(૯) વિષય છેડે પંચઈદ્રિય તણા વિષય જે ભેગવ્યા, ગબ્ધ રસ સ્પર્શ સ્વરૂપ મન જોગવ્યા જીવળા તું સદા નેહ તજી તેહનો સુણીય કસી ગુરુવચન આગમ સુઈ ૧ એકએક ઇન્દ્રિય મોકલે દુઃખ સહી જવ એકેક ઈમ સર્વમલિ સુખ કહી ગંધ ભમરૂ રમીને સ્પર્શ કરી, શબ્દ મૃગ રૂપે પતંગ એ ચિત્તધારી ર શલ્ય વિષ વિસર થકીયે અવિકા ગણી, વિષયને છેડવા જીવ બહુ ગુણ ભણી પૂર્વના નિંદીયે આગલા રિહરે, શુદ્ધ જનનામનું ધ્યાન ચિત્ત ધરે ૩
(૧૦) ચતુર્વિધશ્રી સંધ ખામણ
જીનતણી આણ જીમ પ્રાણ નિરતી ધરે, અસુરસુર નારિનર જાસસંસ્તવ કરે કલ્પતરુ સુરમણિ કામઘટ સરખો, ચઊંવિધ સંઘ સુરધેનુ જા મલિ કર્યું. ૧ સ કહિ કિમ કરું એહની ઉપમા. એ ચારે નહીં મહીય કિણહી સમા એહ ઈહ ભવ તણું ફળ દીએ સવિમલી, પરભવે સંઘથી સહુએ પૂજે લી. ૨ સંઘ ભવ જલધિ જલતારણ પ્રવાહણો, સંઘ અપવર્ગ ઘર શિખર આરોહણો જાણી નિસરણીસમ સંવે કરુણગરે, સંઘ સવિ કુમતિ નિવારણ કારણો. ૩ સંઘ સંસાર કંતાર ઉતારવા, સાર્થવાહ જે આધારધર ધારિવા સંઘ સુરધરણીધર જેમ નવિ ડેલીએ સંઘ ગભીર જેમ જલધિ સમતલએ.૪ તેહ શ્રી સંઘસુ વચન તન મન કરી, કાંઈ વિરાધન કાળ ત્રિહું આચરી તેહ ખમાવીએ શીશ નામી સંવે, તે પણ મુઝ ખમુ સુપ્રસન્ન ભવિ ભવે. ૫
(૧૧) સર્વજીવ ખમણ
નારકી સાતના ભેદ ચૌદ ભણું, તિયિ જાતિસુ અડતાલીસ વળી ગયું અધિક ત્રિહુ ત્રણસય ભેદ માનવતણું, એક અડ નેવું સુર વર ગણું. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org