________________
૧૬૪
સમાધિ મરણ
અભિનવ ગ્રંથ જે મેં ભણ્યા, પાપે તેહના મર્મ ઉત્તમ પૂર્વ ઋષિએ કર્યા, શુદ્ધ ભર્યો જિન ધર્મ ૪
ઢાળ- [સામીએ એ વીર..] સિદ્ધાંત મે શિષ્ય જે કે ભણવ્યા, તેહના અર્થ સમા સુણાવ્યા ૧ પંચમ જે સૂત્ર અને ભાખ્યા, તે સાંભળી નિજ ચિત્ત રાખ્યા સૂત્ર અર્થ નિર્યુક્તિ ગ્રંથ જે જાણ્યા, સંગ્રહણી પંચમભેદે આણ્યા એ પંચ જે સભા સનમુખ થાપ્યા, સાધમીને સવિશેષ આપ્યા છે જે ઉગ્રભાવે નવકલ્પસાર, દેશ વિદેશે કરી વિહાર પરિષહ દુસ્સહ બાવીસ, સહ્યા તિહાં ચિત્ત ધરી જગીસ ૩ ગ્રદ્યા ચારે ભેદે અભિગ્રહ, પાલન કીધા તે દુર્લભ દીધી જે આયણ સૂત્ર શુદ્ધ, કીધી જે આપે ત્યજી વિરુદ્ધ ૪ સમસ્ત દ્રવ્ય પ્રતિબંધ ટાળી, નીરાગ જલે મલ જે પખા આહારના દેષ સવે નિવારી, જે ગોચરી હુઈ તે વિચારી ૫ તપ જેમ એ દુષ્કર બારે ભેદ, ધર્યા તને થયા તે ન કર્યો છેદ જે નાહણ અને ધાવણ વસ કે, ટાળીયુ સંભારી ભવમાહી ફેરૂ ૬ શચ્યા ધરિત્રી તહ પીઢ પાટ, પલંગ છાંડી રમણીય ખાટ વચ્ચે સદા ગુરૂક્ષે નિત્યવાસ, નિસર્ગથી ન પડિયે આસપાસ ૭ જેમ કહ્યો ઈગિની તેમ લેચ શીશે કર્યો-ઈન્દ્રિયને સંકેચ ઇત્યાદિ શુદ્ધ યતિમાર્ગ સાધી, જેણે ભવે સંયમ ન વિરા ૮ વ્યવહારે ચારિત્ર પવિત્ર ઠાણ, જહા જિનાજ્ઞા તે હેજે પ્રમાણ અનુદના તેહ તણી કરી છે, સુકૃત ભંડાર ભલું ભરી જે ૯
ઈતિ સાધુ સ્વમુકૃત અનુમોદના આ ભવે હું પાપે જૈન ધર્મ, ગૃહી છતે કીધા તે સુકર્મ અનુમેંદી તે હવે સ્વામી આગે, જેહથી પાપે રતી ન લાગે ગુરૂ પ્રસાદે એમ સુણે જિનવાણી, જે ભાખી સૂત્રે સુધા સમાણી જાયાજી જીવાદિક નવતત્વ, સમ સહી સમક્તિ લધ તત્ ર જે સાચવ્યા આવશ્યક બેઉકાલે, રાત્રિ અને દિવસને વિચાલે શુદ્ધ ક્રિયા આગમ સાખે કીધી, પ્રવાહ કેડે નવિ બુદ્ધિ દીધી ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org