________________
અંતિમ સાધના સ્તવનાદિ
१६3
એપ પર–સુકૃત સંભારું, હવે સ્વ–સુકૃત મનમાં ધારુ તે અનુદુ જીનગુરુ સાખ, આ ભવ–પરભવે નિજમુખ ભાખ રદ
ઇતિ પર-સુકૃત અનુદના આ ભવે છે. શ્રાવકને ઘમ, પરભવે પાળિયે ચારિત્ર ધર્મ બેઉ ધમનું અનુમોદન કરુ ભવસાગર એમ હેલે તરૂં. ૨૭ શુદ્ધ દશન–નાણું ચારિત્ર, જે મેં પાળ્યા ગુણ સુપવિત્ર સાધી ચરણ કરણ સત્તરી, સમક્તિમતિ નિરતી આદરી ર૮ રતનાદિક ગુણરત્ન નિધાન, ગછનાયક સંપ્રદાપ્રધાન તેહના પ્રવચને આઠ પ્રકાર, આચારજ તારે સંસાર. ૨૯ ઉવજઝાયા વાચક ગણિ શીસ સ્થવર ગ્લાન ક્ષેપક સજગીસ ગરછ પ્રવર્તક પ્રમુખ સુસાધ સવિ સાધમિ ચિત અગાધ. ૩૦ વસાવચ વિનય તેહનું, કીધુ લધુ ફલ દેહનું સમિતિ ગુક્તિ મળી પાળી આઠ, ગુરુ ઉપદેશે જે ઉત્કૃષ્ટ. ૩૧ શુદ્ધ સંચમ સત્તર ભેદ, પાળે આણ અસંચમે ખેદ સામાષ્કિ ચારિત્ર ચરી, પંચ મહાવ્રત કમે આદરી. ૩ર કાલગ્રહણ ચિહુ કાળે ચાર, સજાય પરઠવી શ્રુત અનુસાર વાણું લઈ આગમ ભણી, સૂત્ર અર્થથી ગુરૂમુખે સુણ. ૩૩ અંગ બાહિર વળી જગપ્રવિષ્ટ, કાલિક ઉત્કાલિક નિર્દિષ્ટ આવશ્યક તેહથી વ્યતિરિક્ત, એણપરે છવિહ ભણીયું સૂત્ર ૩૪ વાચના પૃચ્છના પરિવર્તન, પ્રેક્ષા ધર્મકથા દેશના પાંચ ભેદે કીધે સ્વાધ્યાય, પરિહરી પંચપ્રકારે પ્રમાદ ૩૫
દુહા પડિલેહણ પ્રમાર્જના અધિક હીન પણ ટાળી ઉભયકાલ પૂરી કરી જયણ સહિત એ કાળે. ૧ આવશ્યક નિરતિ , જે પ્રવચન અનુસાર સામાચારી સાધુની દશવિધ નિરતિચાર ર ભવિયણ જન પ્રતિબંધીને આણ્યા શુદ્ધ એમ પંથે કુમત ઉસૂત્ર દરે કર્યા મનન કર્યું બહુ ગ્રંથ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org