________________
૧૬૨
સમાધિ મરણ
અવિરતિ જે છે સમક્તિ ધાર, માનવ સુરના ઘણા પ્રકાર ચઊંવિધ જે છે જગે દેવતા, તે સુણીએ જીનવર સેવતા. ૧ર સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકા, સુકૃતગેહ નિર્મલ દીપિકા હિતસુખ તાસુ પથ ચિંતવે તેહને ન કલેસ એક પરભવે. ૧૩ જન સરખી પ્રતિમા જીન તણી, આશાતન ટાળે તેહ ઘણી ધર્મ પ્રશ્ન સુર જિનમુખ કહે, મિશ્યામતિ દૂ પરિહરે ૧૪ વેચાવચ્ચ વિનય ખામણા, આલોયણ, નિંદણ ગહેણા ધર્મનિમિત્ત કરે પરિતાપ, આપે બધિ ઘણું દુરાપ ૧૫ સુરનું સમક્તિ અનમેદીએ, જેહથી શુદ્ધ મન પરમદીએ નવર તથ માંહી ગણું, શ્રત ધમી તે સાધર્મિભણું. ૧૬ ચારિત્ર ધર્મ અને સાહિમ્મી જેહ, જે મિશ્યા દષ્ટિ હુઈ તેહ તેહની પ્રશંસા કરીએ કેમ, અનુમોદન પણ જે કેમ. ૧૭ આણ વિના બહુ પાળી દયા, આરાધક તે એ નવિ થયા તેણે કારણ જિનાજ્ઞા પ્રમાણે, વળી વળી અનુદું તે ઠાણ ૧૮ દેશવિરતિ પાળે તિર્યચ, સમરે નિત પરમેષ્ઠી પંચ અંતકાળે સંખના કરે, ઉત્કૃષ્ટ આઠમે કલ્પ અવતરે. ૧૯ જાતી સમરણ તણું એ પ્રમાણ, શ્રાવક તેહ અસંખ વખાણ તેહનું દેશવિરતિધરપણું, અનુમોદુ સમક્તિ ગણું ઘણું ર૦ નરનિવાસી સમક્તિ લભ, પામે એહ જે છે દુર્લભ એ અનુદુ નારક તણું કર્મ જે દ્યપિ દુઃખ ઘણું ર૧ પૃથ્વી પાણી વનસ્પતિકાય, એહથી આવી સિદ્ધ જાય ચાર ચાર પૃથ્વી પાણી, તેઉ–વાયુ શિવગામી નથી રર વનસ્પતિથી આવ્યા છ સિદ્ધી, પામે એક સમય મન શુદ્ધિ એક ભવને એને અવતાર, અનુદુ જે લહે ભવ પાર ર૩ બીજા જીવ જે સંસાર મઝાર, તેહનું સુકૃત કર્મ વિચાર દાન તણી રૂચી વિનય સહાય, સહજ છે જે અલ્પ કષાય. ર૪ દીનદયાપણું દાક્ષિણ્ય પ્રિય બેલ્યા પ્રમુખ જે પુણ્ય એમ અનુમોદુ ભદ્રકપણું, તેહ જીવનું સંભારણું. રપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org