________________
અતિમ સાધના સ્તવનાદિ
શ્રી જિન સિદ્ધ આયરિય, ઉવજઝાય શ્રી સાધ શ્રાવક દસણુ વિરતિધર, બેઉ પ્રકારે લાય સ તેહના ગુણ અનુમેાદીશું પહિ. ગિરુઆ એહુ ત્રિભુવન તારક જાણવા ઈહાં ન હવ સદેહ. ૩ ચાપાઇ
જિનવરના અતિશય ચેાત્રીશ, વાણીના જસ ગુણ પાત્રીશ તિથ પ્રવર્તન ધર્મ તણું કહેવું જન સ ́શય ભ ́જ.. ૧ રાગદ્વેષ દાસ ટાળવા, આપ સરીખે! જીવ પાળવા કેવળજ્ઞાન તે અનુમાદર્", અરિહંતનુ એ અરિહંતપણું દશણુ નાણુને સુખ અનંત, કે ખપાવી કીધા ભવ અંત સિદ્ધપણું જે ગુણુ એકત્રીશ, તે અનુમાદુ આણિ જગીશ. ૩ જ્ઞાન પ્રમુખ જે પ‘ચાચાર, છત્રીસ છત્રીસે (૧૨૯૬) પ્રકાર ગુણના બાલ્યા પ્રવચનમાંહી, શ્રોતા જનને કરે સમાધિ. શુદ્ધ સૂત્ર અ ભાખવુ, શુદ્ધ મારગનું દાખવુ. નિપુણપણું. આચારજતણું અનુમાદુ આચારજપણું, પૂરવ ચૌદ અગિયાર જ અંગચંગ રગ જે ખાર ઉપાંગ ભણે ભણાવે જેહ તણું અનુમાદુ' ઉવજ્ઝાયપણું”, ૬ સમિતિ ગુપ્તિ મહાવ્રત ધારવું, એ ગુણ સ્વ—પર તારવું સત્તર સંચમ દર્શાવધ યુતિધમ અઢાર ભેદ બ્રહ્મના મમ તેહતા ગુણુ સત્તાવીસ, કલ્પાચાર છે અઠ્ઠાવીસ સાધુ તણું જે શુદ્ધ ચરિત્ર, તે અનુમાદુ· ગુણ સુપવિત્ર. અત્રત પાંચ ગુણવ્રત ત્રણ, ચાર શિક્ષાવ્રત ધરે જે મન આવશ્યકનું કરવું' સદા, અનુક્રમે આપે શિવસ’પદા, જીનપ્રતિમા સાધમિ ભક્તિ, મુનિ જન દાને જે શક્તિ દેશ વિરતિ જે શ્રાવક તણી તે અનુમાદું ભકતે ઘણી. ૧૦ સાધુ જેમ ગુણ સાહુણિ તણા, અનુમાદુ' તે જાણુ ઘણા શ્રાવક પરે ગણી શ્રાવિકા અનુમાદુ જીનમત ભાવિકા. ૧૧
૧૧
Jain Education International
૧૬૧
For Private & Personal Use Only
'
www.jainelibrary.org