SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ચાર શરણ દૂહા શખલ શત્રુ ગણી ત્રાસવ્યું શુરા શરણે જાય ભય ટાળી પાર હંમ પડી, સહી તે સુખીએ થાય. ૧ તેમ હુ' અરિથી ખવું, ગિરૂ શરણુ કરશ તેહ તણેા ભચ ટાળવા, મહામંત્ર સર્માશ ૨ વાતણે પંજર વસે, તેને કેવી બીક એમ જાણીને જીવડા, કર શરણું નરસીહ ૩ ચાપાઈ સમાધિ મરણ રાગદોષ અહિણ અરિહંત, અષ્ટકમ અહિષ્ણુ અરિહંત વિષય કસાય અહિ અરિહંત, શરણ કર્‘તે શ્રી અરિહંત ૧ કૈવલ દંશત્રુ કેવલ નાણુ, પ્રમુખ અનંત ગુણ તણા નિધાન જિનશાસન નાયક જયવંત, શરણુ કરું તે શ્રી અરિહત ર વિજયંવત સીમધર સ્વામ, - જાય પાપ જસ લીધે નામ ૪ ખપીરસે ભવ અંત, શરણુ કરુ. તે શ્રી અરિહંત ૩ કુમત મતંગજ સીહ સમાન, જેણે ઝટ જીત્યું અભિમાન ત્રિભુવન હ સમ કાઈ ન સંત, શરણ કરું તે શ્રી અરિહંત ૪ ઇતિ-અરિહ‘ત–શરણુ કેવલ સિદ્ધિ જે જીવસરૂપ, તિહાં ન માંઈ રેખન રૂપ અકલ અલક્ષભેદ જેહતણું, મુઅને શરણુ તે સિધ્ધ તણું પ લેાકાગ્રે જેહની સ્થિતિ કહી, કમ`ખવી ઉત્તમ ગતિ લહી આવાગમન નહી. જેહ તણુ, મુઅને શરણુ તે સિદ્ધ તણું, વણું ગંધ રસ સ્પર્શ સંસ્થાન, પાંચ-બે-પાંચ-ઠે.પોંચ પ્રમાણુ જે સ્ત્રી-નર—નપું એક નિવ ગણુ, મુઝને શરણ તે સિદ્ધ તણું, ૭ વિ કાયા નવ પુનઃવતાર, સ`ગ તા નવ કોઈ પ્રકાર વિસ્તાર પ્રવચને જેહના ઘણા, મુત્રને શરણુ તે સિદ્ધ તણુ.. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy