________________
અંતિમ સાધના સ્તવનાદિ
૧૫૫
નરવર આઠમે અનર્થદંડ, ચાર પ્રકારે એ ટાલીએ રે નરવર સમતા ભાવે અખંડ, નવમે સામાયિક પાળીએ. ૪ નરવર દશમે ચૌદ નિયમ, દિવસ રાત્રી પ્રતિ ઉચરુએ નવર વળી વિશેષે દિશિ સેમ, સંક્ષેપી હિયડે ધરું એ. ૫ નરવર પૌષધ ચાર પ્રકાર, આહારદિક આદરીએ નરવર પર્વ તસ અતિચાર, ટાળું પાળું સંવત્સરીએ. ૬ નરવર પાત્રે શુદ્ધ આહાર, દીજે અવસર ઓળખીએ નરવર બારમું વ્રત એ સાર, સંવિભાગ આગમે લિખીએ ૭ નરવર એણી પરે વ્રત બાર સુગુરુ સાખે મે આદરીય નવર જાવજજીવ આધાર, ભવજલ પડતાં એ ગણીચ ૯ નરવર ચારિત્ર ન શકું પાળી, તેહ તરે રંજ ઘણોએ નરવર ભાવ અતિ રહ્યા જેહ, અનુમોદન તસ ગુણ તણુએ ૧૦
(૫) ૧૮ પાપસ્થાનક સિરાવવા
નરવર પાપથાનક અઢાર, તેહ હવે વોસિરાવણુંએ નરવર જીવને એહજ ભાર, ટાળી હળવા થાઈસું રે ૧ નરવર હિંસા મૃષા અદત્ત, મેહુણ પરિગ્રહ કોઇ માન નરવર માયા લોભ ચિત્તરાગ, દેષ કલહ પરિહરિયે રે નવર અભ્યાખ્યાન બહુ દેષ, અરતિતિ તહ પશુનપણું નરવર પર પરવાદ મેસ-માયા સહિતએ પાપ ઘણું ૩ નરવર મિથ્યાત્વ શલ્ય અઢાર, પાપ સ્થાનક વસરિયે નરવર કિમ લહીએ ભવપાર, જે એહસું સંગતિ કરીયે ૪ નરવર ભયે અનંતવાણ, ભમિમિ ચઉગતિ દુસહીય નરવર કેઈએ ન કીધી સાર, શ્રી જિણવર આણ રહીચ ૫. નવર હવે માનવભવસાર, કર્મ નિ હુ પામી રે નરવર શુદ્ધ સમક્તિસાર, શીશ ગુરુપદે નામી રે ૬ નરવર અંતરંગિ અઢાર, અઢાર વૈરી મેં જાણીએ. નરવાર વિવિધ પરિહાર, કરી પહોંચ્યા પ્રાણીયાએ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org