________________
અંતિમ સાધના સ્તવનાદ
૧પ૭ એણપરે ભાખ્યા ગુણ એકત્રીશ, જેગી નામ જપે સુજગીશ અનંત સુખનું કામ જે ભણું, મુઝને શરણ તે સિદ્ધ તણું. ૯ મૂળ નિકંદ ભવ દુઃખ કંદ, એમ જે પામ્યા પરમાનંદ જેહનું નામ ભવભંજણતણું, મુઝને શરણ તે સિદ્ધ તણું. ૧૦ ત્રિભુવનધર આધારણ ખંભ, દુર્લભ લંભ જસ સુલહ સુગંભ પંચમંગલ પરિપદ જે તણું મુઝને શરણ તે સિદ્ધ તણું. ૧૧
ઈતિ સિધ્ધ શરણ દુર્ધર પંચમહાવ્રત ભાર, ચાલે તપ કરવતની ધાર ચરણ કરણ ગુણ નિધિ જેહ, શરણ કરે તે હું શ્રી સાધુ. ૧૨ નિર્મલ જસ નવ કપ વિહાર, અઢાર સહસ શીલાંગને ધાર નહિ લગાડે જે અપરાધ, શરણ કરું તે હું શ્રી સાધુ. ૧૩ ચૌદ પૂર્વને અંગ અગ્યાર, ભણે જે પાલે પંચાચા ટાળે જીવતણી આબાધ શરણ કરું તે હું શ્રી સાધુ. ૧૪ ક્ષીરસવ મહઆસવ સાર. પ્રમુખ લબ્ધિ સાગર અણગાર ગંભીર એમ ગુણ જલધિ અગાધ, શરણ કરું તે હું શ્રી સાધુ. ૧૫ જે જગે આચારજ ઉવઝાય, આપ સમાન રખે છ કાયા સાધુ હરણ સહ સાહુણી લીધ, શરણ કરું તે હું શ્રી સાધુ. ૧૬
ઈતિ સાધુ શરણ કેવલિ ભાષિત કરૂણા મૂલ, ઉપશમ કુમત તણું પ્રતિફળ તેહને આદિશ સમક્તિ મર્મ, શરણ કરે તે શ્રી જિનધમ૧૭ ઉત્તમ મંગલ ત્રિભુવન એહ લેકમાંહે ઉત્તમ પણ એહ એહ થકી ત્રુટે સવિ કર્મ, શરણ કરું તે શ્રી જિનધર્મ. ૧૮ અકિંસ્ય કિરિચ વિનય અન્નાણ, ત્રણસેત્રેસઠ પાખંડી ઠાણ એહ થકી જ સુમેટુ મર્મ શર કરું તે શ્રી જિનધર્મ. ૧૯ શુદ્ધ અનુત્તર સા ચઉપંથ, નૈયાયિક પ્રવચન નિગ્રંથ જાણે જસ વજા મય વર્મ, શરણ કરું તે શ્રી જિનધર્મ. ૨૦ સુર–નરના સુખ સહુ એ લહે, જે તે ધર્મક્રિયા મન વહે જસ આદરણે સહી શીવશર્મ, શરણ કરું તે શ્રી જિનધર્મ ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org