SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ સમાધિ મરણ કષ્ટ વિદારણ મંગલ કારણ વારણ વિધ્ર હજાર દુર્ગતિ દારણ સદ્દગતિ ધારણ તારણ ભવ અકૂપાર સમરીયે ૧ પાપી પ્રાણું પણ મન આણી નિસુણે જે નવકાર પાતક વાગ્યે પ્રાંતે પામે અમર ગતિ અવતાર. સમરીયે ૨ ભલ ભલડી પ્રશમાનંદી સમરી શ્રી નવકાર રાજા રાણું થઈ ગુણ ખાણી વિલસે સુખ વિસ્તાર સમરીયે ૩ રાયસિંહ નર નાયક સુંદર રનવતી તસ નાર સુરપદ પાવે નર ભવ દવે મેક્ષ જશે નિરધાર સમરીયે ૪ અરિહા પાક સેવક મુખે સંભળાવ્યો નવકાર તારા પ્રભાવે તે સર્ષ થી ઘરણેન્દ્ર ઉદાર સમરીયે ૫ હસ્તિ મહાવ્રત સુરપદ પાવત જપતાં શ્રી નવકાર ઈમ નવકારે ઈણ સંસારે ઉઘર્યા પ્રાણી અપાર સમરીયે ૬ એ આરાધન ભવ દુખ બાઘન,શિવસુખ સાધન સાર જલ્પ શ્રીધર વીર જિનેશ્વર, સૂરિમાણક સુખકાર સમરી ૭ ઢાળ-૧૨ રાગ-આ જમાઈ રાજ જમતા રે ] જય વીતરાગ જગત ગુરુ જિનવર વર્ધમાન ભગવાનજી પુણ્ય હું તુજ શાસન પામ્ય મોક્ષ સુખ નિદાનજી ૧ તું મુજ સ્વામી હું તુજ સેવક પ્રાણિ ગણ પ્રતિપાલજી કરુણ કર કરુણા કરી લીજે સેવકની સંભાળજી રે પ્રભુ મુજ હજો તુજ પ્રભાવે ભવ નિવેદ સહાયજી ધૃતિ શ્રદ્ધા આહાઢ જિજ્ઞાસા જ્ઞપ્તિ ધર્મ ઉપાયજી ૩ અભ્યસ્થાન વિનયને ઓજસ્ સદ્દગુરુ સેવા સારજી શુદ્ધ પ્રરૂપક્તા ગુણ સુંદર આભવ અચલ ઉદારજી ૪ નિયાણું તુજ સમય નિવાયું તે પણ દેવાધિદેવજી ભવભવ મુજ તુજ ચરણની ભક્તિ જે હિત કર હેવજી ૫ કિલષ્ટ કર્મ ક્ષય સરસ સમાધિ બધિ લાભ શિવ બીજજી એટલું તુજ પદ પ્રણમી ચાચું નહીં પર ચીજજી ૬ સૂરિ માણક સર્વજ્ઞ શિવકર, ચવિશમાં જિનચંદજી માનવ જન્મ કૃતાર્થ હુએ મુજ, ગાતાં તુજ ગુણ વંદજી ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy