SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સાધના સ્તવનાદિ ૧૪૭ (૯) અનશન કરણું ઢાળ-૧૦ [રાગ–બાબાજી વિનતડી અવધારો] હવે અમૃત પદ આરાધવા, પામી અવસર પરમ પ્રધાન વિચારીને વિધાન અણુસણ અવારી ૨ ૧ શુભ ભાવે કરી સંલેખના, પચખીજે ચાર પ્રકાર સવથી સવિ આહાર અણસણ અવધારી ર નિર્જર નર તિર્યંચ નારકી, ગતિ ચારમાં વારંવાર સુલભ છે આહાર અણુણ અવધારીયે ૩ પણ અતિ દુર્લભ છે પ્રાણીને પ્રિય અણસણને પરિણામ ધીરજ ગુણનું ધામ અણસણ અવધારી ૪ જીવે અશન કર્યા મેરુ જેટલાં પણ તૃપ્તિ ન પામ્યો લગાર હૃદયની મેર અણસણુ અવધારી ૫ તેથી અશન તણી લાલચ તજી, સજી સમતા જ્ઞાન સુરંગ અધિક અધિક ઉમંગ અણુસણુ અવધારીચે ૬ ધન્ય ધન્ય ધના શાલીભદ્ર, વળી બંધક મેઘકુમાર ઉત્તમ તે તે અણગાર અણસણ અવધારીચે ૭ પાળી અણસણ સુરગતિ પામ્યા, એક માનવ ભવ લહએહ જશે તે મેક્ષ રૂપ ગેહ અસણ અવધારીચે ૮ જગ માણેક વીર જિદને નમી નિર્મલ મન વચ કાય લલિત લચ લાય અણુસણ અવધારી ૯ ઈત અણસણ જે અવધારે તે વરે અમૃદ પર તાર આનંદ પામે ઉદાર અણસણ અણધારીયે ૧૦ ને નમસ્કાર મંત્ર સ્મરણ ઢાળી-૧૧ [રાગ–મંત્ર જપ નવકાર-પ્રાણી મંત્ર] સવ મંત્ર શિરદાર સનાતન અહંનું મત આધાર મહામંત્ર નવકાર સમરીચે મહામંત્ર નવકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy