________________
૧૪૬
સમાધિ મરણ
ઇત્યાદિક સુકૃત અનુમોદન કરીયે વારંવાર સૂરિમાણેક મહાવીર સમરીયે, વરિયે સુખ વિસ્તાર કલ્યાણ-૬
(૮) શુભ ભાવ ધરણું ઢાળ-૯ (રાગ-પાણીતાણા નગર સોહામણ)
વસ્તુ સ્વરૂપ વિચારીને રે. શ્રદ્ધા સવેગ સુધારીને રે શુભ ભાવ સજો સુખ દુખ કારણ કર્મ શુભાશુભ, કહિયે અવર ન કેય. ઈમ જાગી સમતા દિલ આણી, કહિયે સુખ દુખ સોય. વિરુદ્ધ વિકલ્પ વિસારીને ર શ્રદ્ધા સંવેગ. ૧ પુદ્ગલથી ત્યારે તું પ્રાણી, સહજાનંદ સ્વરૂપ પુદગલ સંગે દુઃખ પાવે, ચેત ચેત ચિપ જ્ઞાન વિવેક વધારીને રે, શ્રદ્ધા સંવેગ. ૨ કંચક તજતાં જિમ કંચુકી વિણસે નહીં કે ઈવાર શરીર તજતાં તેમ શરીરી ને વિણસે નિરધાર. ઉક્તિ એ ચિત્ત ઉતારીને રે, શ્રદ્ધા સંવેગ. ૩ ઉપજે વિણસે આપસ્વભાવે, સર્વ વસ્તુ સમુદાય કર્તા ભક્તા તેને નહીં કેઈ, નિશ્ચયથી નિરખાય. માટે મમતા મારીને રે, શ્રદ્ધા સંવેગ, ૪ પુણ્ય થકી શુભ ગતિ યુગ પામે. પાપથી દુર્ગતિ થાય. ચાર ગતિ ચૂરે જળ ચેતન, તવ પંચમી ગતિ જાય. જલ્પ ઈમ જિન ગણધારી રે, શ્રદ્ધા સવેગ. ૫ હું મારું જ્યાં સુધી હૈયે, ત્યાં સુધી છે બંધ મનમાંથી હું મારું મટતાં મુક્તિ વધૂ સંબંધ એ જિન વચન અવધારીને રે, શ્રદ્ધા સંવેગ, ૬ દાન શિલ ત૫ જ્ઞાન દયાદિ નિયમ ક્રિયા નિ:શેષ ભાવ વિના શિવ ફળ નવ આપે, જલ્પ વીર જિનેશ સૂરિ માણેક શિવ સુખકારી રે. શ્રદ્ધા સંવેગ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org