SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ સાધના સ્તવનાદિ ૧૪૫ વિણ વાંક રડાવ્યા રંક રે, નિંદ્યા ધરમી નિઃશંક રે. પરિપૂર્ણ ઉપાજર્યા પાપ રે, શાસન નિંદુ દુષ્કૃત) ૧૩ આ ભવ પરભવ આચર્યા રે, પાપ એમ અનંત રે. દેવ ગુરુ સાખે સવિ, તે બિંદુ ગહું તરત રે. માટે મહાવીર મહંત રે, કરુણા કરી કરુણા વંત રે. ઉગારે મને અરિહંત રે, શાસન નિંદુ દુષ્કૃત ૧૪ માયા મમતા મેહથી રે, હળ મુશલ હથિયાર રે. ઘન અધિકરણ ઘડાવિયાં, તે ત્રિકરણ જોગ સમાર રે. વેસરાવું વારંવાર રે જિન માણેક જગદા ધાર રે. હવે તાર તાર મુજ તાર રે, શાસન નિંદુ દુષ્કૃત ૧૫ - (૭) સુકૃત અનુમોદના ઢાળ-૮ [રાગ–શ્રી વાસુપૂજ નરીદને રે નંદન] જિનગૃહ જિનપ્રતિમા જિનઆગમ સંઘ ચતુવિધ સાર. ધર્મક્ષેત્રમાં વાવ્યું નિજધન ન્યાયાર્જિત નિરધાર. કલ્યાણ વિતરણ ધન ધન કરણી તે માતરી ભવસાગર તરણું ધન ધન કરશું તે માતરી નિર્વાણ નિસરણી ધન ધન કરશું તે માતરી દાન સુપાત્રો જે મેં દીધું પાળ્યું શીલ પ્રધાન. ઈચ્છા ધે તપ આદરિયે ભા ભાવમહાન કલ્યાણ–૧ પરમેષ્ઠિ સમરણ જિનપૂજન સાધુ નમન શ્રીકાર. પાવન પ્રવચન શ્રવણ પ્રમુખ જે સેવ્યા શુદ્ધાચાર કલ્યાણ–ર નિરુપમ જિનવર સિદ્ધ નિરંજન સૂરિ પાઠક શ્રતવાન. સંયમી સાધુ સાધમિકનું, બહુલ કર્યું બહુમાન– કલ્યાણ-૩ શ્રી શત્રુંજ્ય સમેત શિખર વર, અબુંદ ગિરિ ગિરનાર તારંગાજી આદિ તીરથની, જાત્રા કરી જયકાર. કલ્યાણ-૪ ષડૂ આવશ્યક સદગુરુ સેવન, પોષ વ્રત પચ્ચખાણ. કેડે સામી વચ્છલ કીધાં, દીધાં કરુણ દાન. કલ્યાણ-૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy