________________
અંતિમ સાધના સ્તવનાદિ
૧૪૯
કળશ વર્ધમાન જિનરાયે મેં પ્રેમે ગાયો દિવ્યામૃત સુખ દાયે રે મેં પ્રેમે ગાયે, સિદ્ધારથ નૃપવંશ વિભૂષણ ત્રિશલા રાણીને જાયે રે મેં શાસન સ્વામી અંતર જામી, જગજીવન જગતાયા રે મેં૦-૧ ગુણસાગર પ્રભુના ગુણ ગાતાં પાતાક પેજ પલાયે રે મેં રિદ્ધિ સિદ્ધિ સર્વ સમૃદ્ધિ કલ્યાણ કેટિ કમાય રે મેં-૨ તપગણ સિંહ સૂરિ શિષ્યત્તમ સત્ય વિજય સત્ છાય રે મે. કપૂર ક્ષમા જિન ઉત્તમ સત્તમ પદ્મરૂપ મુનિરાય રે મેં૦-૩ કીતિ વિજય ઉદ્યત વિજય તસ અમર ગુમાન સહાયે રે મેં સુગુરુ પ્રતાપ વિજય પદ સેવત માણેક જગ જશ પાયો રે મેં૦-૪ ગુપ્તિ ગજ ગ્રહગમિત વરશે [૧૯૮૩] મૃગશિર મનાય રે મેં વદ પંચમીને બુધવારે પૂર્ણાનંદ પમાય રે મેં૦-૫ પેથાપુરામાં પ્રગટ પભાવી સુવિધિ જિનેન્દ્ર સહાયે રે મેં તાસ પસાથે રહી ચેમાસું સુંદર સ્તવન રચાયો રે મેં.-૬ એહ સ્તવન જે ભણશે ગણશે ભાવ સવા રે
મેં પ્રેમે ગાયે. વેગે તે અમૃત પદ વરશે, સૂરિ માણેક દિલ ધ્યા રે
મેં પ્રેમે ગાયે, ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ ૪ ૦ (૩) પ્રાચીન આરાધના સ્તવન–સં. ૧૫૯૨
આ સ્તવન પાસચંદ મુનીશ્વરનું રચેલું છે. તેમાં સમાધિ મરણને આશ્રીને ૧૬ અધિકારોનું વર્ણન છે.
પ્રાચીન ગુજરાતીને અહીં વર્તમાન ભાવ્યાનુસાર ગોઠવીને મૂકેલું છે.
શ્રી જિન કહિસું
ચેપાઈ ચરણ પ્રણામસુ, સુગુરુ નામ હદયે સમરિસુ સંક્ષેપે આરાધના ભવિક જીવ સુખ સાધના. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org