________________
૧૪૦
તપ-અતિચાર
તપ વિધિપૂર્વકના તપ્યારે બાહ્ય અભ્ય'તર જેવુ તપ આચાર વિરાધીયારે મિચ્છામિ દુક્ડ તેડુ આ. ૯ વીય-અતિચાર
સમાધિ મણ
ધમ ક્રિયામાં ધૈર્ય થી કે શક્તિ ન ફેરવી જેહ વીર્યાચાર વિરાધીયારે મિચ્છામિ દુક્કડ તેહ- આ. ૧૦ પાવન પ’ચાચારનારે આલેયા અતિચાર વ્રત સ્વીકાર હવે વદુરે જિન માણુક જયકાર એ. ૧૧
(૨) વ્રત સ્વીકાર
ઢાળ-૩ [રાગ–શ્રી રાજગૃહી શુભ ઠામ | ધીરજ ઘર મુનિવર પંચ મહાવ્રત ધારે રે નિશા ભાજન અઘ સંચદૂર નિવારે રે શ્રદ્ધાપૂર્વક વ્રત માર શ્રાવક સાથે રે અરિહંતની આણુ ઉદાર જે આરાધે રે ૧ ધૂર સ્થૂલ પ્રાણાતિપાત વિરતિ ધરતા રે સવા વિશ્વાની વિખ્યાત યા અનુસરતા રે મેલે નહી. પચ અસત્ય મેટાં બીજે રે તજતા પર વિત્ત અદત્ત સ્થૂલથી ત્રીજે ૨ ચેાથે સ્વસીસ તે!ષ પરસ્ત્રી ટાળે રે પરિગ્રહ પરિમાણુ દેષ પચમે પાળે રે ંશ્ને દક્રિશ માન ગુણુ વ્રત સજતા રે ભેગાપભાગ પિરમાણુ સાતમે ભજતા ૨ ૩
આર્ડમેવલી અનરથ દંડ, ચઉ અપહરતા રે સામાયિક શુદ્ધ અખંડ, નવમે કરતા રે વ્રત દેશવકાશિક દશમે વરતા રે અગિયારમે પૌષધ પ્રેમ ધરી આદરતા હૈ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org