________________
અંતીમ સાધના સ્તવનાદિ
૧૪૧
દ્વાદશમે મુનિને દાન ભાવથી દેવે રે દ્વાદશ ત્રત મેક્ષ નિદાન ઈમ નિત સેવે રે હું પણ શક્તિ અનુમાન વ્રત સ્વીકારું રે અંતિમ જિન માણક અણ શિર પર ધારું રે ૫
(૩) સર્વ જીવરાશિ ક્ષમાપના ઢાળ ૩ [રાગ-નેમિ જિનેસર વંદેર શ્રી...] પ્યારા ચેતન પામી પ્રબંધ, સકલ જીવ રાશિ પ્રમા વહાલાવરજી વૈર વિરોધ મૈત્રી ભાવ મન ભાવે
પ્યારા ચેતન પામી પ્રબોધ... કાઢી કુત્સિત કામને ક્રોધ લલિત સમતા દિલ લાવે
પ્યારા ચેતન પામી પ્રબોધ પૃથ્વીપચ વસુ પવનની સાત સાત લખ ધાર પ્રત્યેક સાધારણ તરૂ દશ, ચઉદેશ લાખ વિચાર પ્યારા ૨ પૃથ્વી પય વસુ પવનની સાત સાત લખ ધાર પ્રત્યેક સાધારણ તરૂ દશ ચઉદશ લાખ વિચાર પ્યારા ૩. બિતિ ચઉરિદ્રિય જીવની દે દે લાખ પ્રમાણ ચઉ ચઉ લખ સુર નારકીતિરિ પચેદ્રિય તિમ જાણું યારા ૪ ૌદ લાખ માનવ તણી ઈમ ચોરાશી લાખ છવાયોનિ જાણીયે રે સર્વજ્ઞ સિદ્ધાંત સાખ પ્યારા ૫ સઘળાએ પ્રાણ વિશે રે હણ્યા હણાવ્યા જેહ હતાં જે અનુમદિયા તુમે ત્રિવિધ ખમા તેહ પ્યાણ ૬ સંઘ ચતુર્વિધ ખામીયે રે સાધુ સાધવી સાર શ્રાવક શ્રાવિકા સવી એ જિનશાસન આધાર પ્યારા ૭ જનની જનક બાંધવ જનરે પુત્રાદિક પરીવાર સગા સંબંધી સર્વને તમે ખામે તજી તકરાર પ્યારા ૮ સૂરિ માણક મહાવીરનારે પ્રેમે પ્રણમી પાય કતાં ઈણ વિધ ખામણ આતમ આરાધક થાય પ્યારા ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org