________________
અંતીમ સાધના સ્તવનાદિ
૧૩૯
ઈત્યાદિક અતિચારથી રે, આ ભવ પરભવ જેહ સમકિત દર્શન ખંડિયું રે મિચ્છામિ દુક્કડ તેહ હો. ૧૨
ચારિત્ર અતિચાર ઈ ભાષા એષણ રે આદાન નિક્ષેપ ચાર પારિઠાવણિ પંચમીરે, સમિતિ વિરાધી સાર છે. ૧૩ ગુપ્તિ મન વચ કાયની રે ખંડિત કીધી ખાસ આ ભવ પરભવમાં વલી રે મિચ્છામિ દુક્કડ તારુ હો. ૧૪ સૂરિ માણેક ગુણ ભંડાર રે વર્ધમાન વિશ આલેવું હવે આગલે રે વ્રત અતિચાર વિશેષ છે. ૧૫
ઢાવી–૨[રાગ સુખ દુખ અરજયા પામી] વસુધા વારિ વિભાવસુ રે વાયુ વનસ્પતિ જેહ જીવ એકેન્દ્રિય દુભવ્યારે મિચ્છામિ દુક્કડ તેહ
ઓ તારક ત્રિશલાનંદન, તાર કીટ કૃમિ ધુણ કેડિયે રે, શંખ જળ મુખ જેહ, જીવ બેઈન્દ્રિય પીડીયા રે, મિચ્છામિ દુકકડ તેહ ઓહ ર કાન ખજુરા કુંથુઆરે, જૂ માંકડ મુખ જેહ, જીવ તેઈન્દ્રિય ત્રાસિયા રે, મિચ્છામિ દુક્કડ તેહ ૦ ૩ મચ્છર ડાંસને માખિયા રે વીંછી ભ્રમરમુખ જેહ, જીવ ચઉરિદ્રિય ચૂરિયારે મિચ્છામિ દુક્કડ તેહ એર ૪ મીન હરણ કર કુંડલી રે. નકુલ નાદિક જેહ, જીવ પંચેન્દ્રિય પીડીયા રે મિચ્છામિકકડ તેહ ઓ૦ ૫ જુઠ વચન જે જપિયા રે, પરધન હરિયાં જેહ, મૈથુન સેવ્યા મોહથી રે, મિચ્છામિકકડ તેહ એ. ૬ પરિગ્રહ ભાર ઘણે ભર્યો રે, રાત્રિ જમી જેહ ભૂરિ નિયમ લઈ ભાંગીયા રે, મિચ્છામિ દુક્કડ તેહ, ઓહ ૭ ઈત્યાદિક અતિચારથી રે, આ ભવ પરભવ જેહ ચારિત્રાચાર વિરાધિયારે, મિચ્છામિ દુકકડ તેહ - ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org