________________
અંતીમ સાધના સ્તવનાદિ
૧૩૧
ઢાળ-ર [રાગ-સંભવ જિનવરી પૃથ્વી પાણી તેલ, વાઉ વનસ્પતિ, એ પાંચ થાવર કરી એ, કરી કરસણ આરંભ, ખેત્ર જે ખેડીયાં, કુવા તળાવ . કારીયા એ૧ ઘર આરંભ અનેક, ટાંકાં ભોયરા, મેડી માળ ચણાવી આ એક લીંપણ ગુપણ કાજ, એણે પરે રે, પૃથ્વીકાય વિરાધી એ ૨ ધયણ નાહણ પાણી, ઝીલણ અપકાય, છતિ હેતિ કરી દુહવ્યાએ ભાઠીગર કુંભાર, લેહ સેવનગર, ભાડભુંજા લીહાલાગા એ. ૩ તાપણ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ, રંગણ રાંધણ રસ્વતીએ; એણી પરે કર્માદાન, પરે પર કેળવી, તેલ વાઉ વિરાધીયા એ જ વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફળ કુલ ચુંટીયાએ; પેક પાપડી શાક, શેકયાં સુકવ્યાં, છેદ્યાં જુદાં આથીયાં એક ૫ અળશીને એરંડ, ધાણી ઘાલીને, ઘણા તિલાદિક પીલીયાએ ધાલી કોલું માંહે, પીલી રોલડી, કંદ મૂળ ફળ વેચીયાં એ૬ એમ એકેદ્રિય જવ, હા હ|વચા, હણતાં જે અનુમદિયાએ, આભવ પરભવ જેહ, વલી રે ભાભ, તે મુજ મિચ્છામિ દુક્કડેએ ૭ કૃમિ સરમીયા કીડા, ગાડર ગડેલા. ઈયલ પર અલશીયાં એક વાળે જળ ચુડેલ, વિચલિત રસ તણ, વળી અથાણાં પ્રમુખનાં એક ૮ એમ બેઈદ્રિય જીવ, જે મેંદુહવ્યા તે મુજ મિચ્છામિ દુક્કડ એ, ઉધેહી જે લીખ માંકડ મંકોડા, ચાંચડ કીડી કંથુઆ એ૯ ગઢહિ ધીમેલ, કાનખજુરડા, ગીગોડા ધરિચાએ, એમ તેઈદ્રિય જીવ, જે મેંદુહવ્યા. તે મુજ મિચ્છામિ દુક્કડ એ૧૦ માખી મચ્છર ડાંસ, મસા પતંગીયાં, કંસારી કેલિચાવડાએ ઢીકણ વિંછુ તીડ, ભમી ભમરીઓ, કુંતાં બંગ ખડમાંકડી એક ૧૧ એમ ચીરિદ્રિય જીવ, જે મેં દુહવ્યા તે મુજ મિચ્છામિ દુકઇએ, જળમાં નાખી જાળ જળચર દુહ વનમાં ચુગ સંતાપીયા એ ૧૨ પડિયા પંખી જીવ, પાડી પાસમાં, પોપટ ધાઢ્યા પાંજરે એક એમ પચંદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજલિ છાસ દુક્કડં એ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org