________________
સમાધિ મરણ
૧૩૦
ગુરૂ એળવીએ નહી ગુરૂ વિનયે, કાળે ધરી બહુમાન; સૂત્ર અર્થ તદ્રુભય કરી સુધાં, ભણીએ વહી ઉપધાન રે. પ્રા, ના. ર જ્ઞાના પગરણ પાટીપાથી, ઢવણી નકારવાલી; તેહતણી કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાળી રે. પ્રા. જ્ઞા. ૩ દરિયાદિક વિપરીત પણાથી, જ્ઞાન વિરાધ્યુ જે; આભવ પરભવ વળી રે, ભવેાભવ મિચ્છામિદુ તેહ રે. પ્રાણી સમક્તિ લ્યા શુદ્ધ જાણી, વીર વઢે એમ વાણી રે. પ્રા. સ. ૪ જીન વચને શકા નવ કીજે, નવ પમત અભિલાષ; સાધુ તણી નિદા પહિરો, ફળ સંદેહ મ રાખ રે, પ્રા. સ. પ મૂઢપણું છે ડા પરશ’સા, ગુણવ તને આદરીયે; સાહસ્મીને ધમે કરી. થીતા, ભક્તિ પ્રભાવના કરીએ. પ્રા. સ, ૬ સધ ચૈત્ય પ્રાસાદ તણેા જે, અવર્ણવાદ મન લેખ્યા; દ્રવ્ય દેવકા જે વિષ્ણુસાડયા, વિષ્ણુસ તા ઉવેખ્યા રે, પ્રા. સ. ૭ ઇત્યાદિક વિપરીત પણાથી, સમક્તિ ખડયુ. જે; આ ભવ પરભવ વળી ૨ ભાભવ, મિચ્છામિદુડ તેહ રે. પ્રાણી ચારિત્ર લ્યા ચિત્ત આણી, વીર વદે એમ વાણી રે, પ્રા. ચા. ૮ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આડે પ્રવચન મા; સાધુ તણે ધમે પ્રમાદે, અશુદ્ધ વચન મન કાય છે. પ્રા. ચા. ૯ શ્રાવકને ધર્મ સામાયિક, પેાસહમાં મન વાળી; જે જયણાપૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાલી કે પ્રા. ચા. ૧૦ ઈત્યાદિક વિપરીત પણાથી, ચારિત્ર હાળ્યુ. જેહ, આભવ પરભવ વળી રે ભવાભવ, મિચ્છામિદુડ નેહ રે પ્રા. ચા. ૧૧ ખાર ભેદ તપ નવિ કીધા, તે યાગે નિજ શકતે; ધર્મે મન વચ્ચે કાયા વીરજ, નહિ ફેારવીચું ભગતે રૅ. પ્રા. ચા. ૧૨
તપ વીરજ આચાર એણી પરે,વિવિધ વિરાધ્યાં જેહ; આભવ પરભવ વળી રે ભાભવ, મિચ્છામિદુ
વળી ચ વિશેષે ચારિત્ર કેરા, અતિચાર લઇએ, વીર જિજ્ઞેસર વયણ સુણીને, પાપ મલ વિધાઈએ રે પ્રા. ચા. ૧૪
Jain Education International
તેહ રે, પ્રા. ચા. ૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org