SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૩ અતીમ સાધના સ્તવનાદિ (૧) પુન્ય પ્રકાશનું સ્તવન દુહા સિદ્ધિદાયક સદા, ચાવિશે જિનરાય સકળ સદ્દગુરૂ સ્વામીની ત્રિભુવનપતિ ત્રિશલા તણેા, નદન ગુણુ ગંભીર; શાસન નાક જગ્ જા, વમાન વડવીર. ૨ એક દિન વીર જિષ્ણુ દને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. મુક્તિ મારગ આરાધીએ, કહા કિ પરે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. ૪ ૧અતિચાર આલેાઇએ, રંત ઘરીએ ગુરૂ સાખ; ૩જીવ ખમાવે। સયા જે, ચેાનિ ચારશીલાખ. પ વિધિશુ વળી વાસિરાવીએ, પાપસ્થાનક અઢાર. પચાર શરણુ નિત્ય અનુસર, નિ' દુરિત આચાર. શુભકરણી અનુમાદીએ, ભાવભલા મન આણુ; અણુસણ અવસર આદરી, ૧॰નવપદ જયા સુજાણુ. શુભતિ આરાધન તણા, એ છેદશ અધિકાર; ચિત્ત આણીને આદા, જેમ પામેા ભવપાર. ૯ ૬ સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ઢાળ-૧ [રાગ-સિદ્ધ ચક્ર પદ વંદે] (૧) અતિચાર આલાચના Jain Education International 3. જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચ આચાર; એહ તણા ઈહભવ પરભવના, આલાઇએ અતિચાર રે. પ્રાણી જ્ઞાન ભણેા ગુણખાણી, વીર વડે એમ વાણી રે. પ્રાણી... ૧ For Private & Personal Use Only ७ www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy