________________
૧૩૨
સમાધિ મરણ
ઢાળ:-૩ [રાગ-સુખ દુખ સરજ્યા]. કોઇ લેભ ભય હાસ્યથીજી, બોલ્યાં વચન અસત્ય ફૂડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્ત રે; જિનછમિરછામિ દુક્કડં અજ, તુમ સાખે મહારાજ રે જિનદેઈ સારૂં કાજ રેજિનજી મિચ્છામિ દુક્કડં આજ...૧ દેવ મનુષ્ય તિર્યરન, મૈથુન સેવ્યાં જેહ, વિષય રસ લંપટપણેજી, ઘણુ વિડંખે દેહ રે જિન...૨ પરિગ્રહની મમતા કરી, ભવ ભવ મેલી આથ; જે જહાંની તે તિહાં રહીજી, કેઈ ન આવે સાથ રે, જિન...૩ રાણી ભેજન જે કર્યા, કીધાં ભક્ષ અભક્ષ, રસના રસની લાલચે, પાપ કર્યો પ્રત્યક્ષ રે, જિન...૪ વ્રત લેઈ વિસારીયાજી, વળી ભાવ્યાં પચ્ચખાણ કપટ હેતુ કિરિચ કરે.જી, ધાં આપ વખાણ રે. જિનજી...૫ ત્રણ ઢાલ આઠે દુહેજ, આડાયા અતિચાર . શિવગતિ આરાધન તણોજી, એ પહેલે અધિકાર રે. જિનજી...૬
ઢાળ :-૪ [રાગ...]
(૨) વ્રત ઉચ્ચારણ પંચ મહાવ્રત આદરે, સાહેલડી રે, અવા વ્રત બાર તે યથાશક્તિ વ્રત આદરી, સાપ નિરતિચાર તે. ૧ વ્રત લીધાં સંભારીએ, સા. હડે ધરીએ વિચાર તે શિવગતિ આરાધન તણો સા. એ બીજો અધિકાર તા. ૨
(૩)-છવખામણ જીવ સવે ખમવીએ સા. નિ ચોરાશી લાખ તે મન રુદ્ધ કરી ખામણ સા. કોઈ શું રોષ ન રાખ તે. ૧ સર્વ મિત્ર કરી ચિંતા, સા. કેઈ ન જાણો શત્રુ તે; રાગ દ્વેષ એમ પરિહરે, સા. કીજે જન્મ પવિત્ર છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org