________________
૧૦૬
સમાધિ મરણ
ગર્ભમાં રહેલા–જન્મેલા – બાલ્યાવસ્થામાં રમતા – કુમારાવસ્થા વાળા-પરિણીત કે સંતતિ યુત સર્વે ભાવિ અરિહંતને મારા નમસ્કાર થાઓ.
પૂજ્ય સાગરજી મ.સા. આગધારક આચાર્ય દેવેશ શ્રી આનંદસાગર સૂરીશ્વરજી એ કહેલું કે અંતિમ અવસ્થામાં તન છેલ્લા શ્વાસે ચાલો જણાય ત્યારે માત્રા “નમે અરિહંતાણું ગણવું તેથી હે જીવ! તું પણ “નમે અરિહંતાણુંઓનું રટણ કર.
૦ નમો સિદ્ધાર્થલાખો ભવથી બાંધેલ કર્મરૂપી ઈ ધન જેણે બાળીને ભસ્મ કર્યું છે તેવા સિદ્ધોને મારા નમસ્કાર હો.
કમ ખપાવી જેઓ સિદ્ધ થયા છે કે થશે તે પ્રત્યેકના મારા ત્રિવિધ ત્રિવિધ નમસ્કાર હો. | તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધ–એકસિદ્ધ-અનેકસિદ્ધ-સ્વલિંગ-અન્યલિંગ –કુલિંગ સિદ્ધ- તીર્થકર–સામાન્ય- સ્ત્રીલિંગ–પુરુષલિંગ–નપુંશક લિંગપણે– પ્રત્યેક બુદ્ધ– બુદ્ધ બાધિત સ્વયં બુદ્ધ- બેઠેલાસિદ્ધ–કળી પડેલાં સિદ્ધ- કાઉસગમાં રહેલા–સૂતેલા એવા જે કેઈપણ રીતે સિદ્ધ થયા હોય તે સર્વને મારા નમસ્કારહો.
બાળપણ-યૌવનવયે– વૃદ્ધપણે-કુમારયે જે કઈપણ રીતે સિદ્ધ થયા હોય તેને મારા નમસ્કાર હો.
સવારે સાંજે-મધ્યાહુ-મધ્યરાત્રિએ કઈ પણ સમયે સિદ્ધ થયા હોચથતાં હોય કે ભાવિમાં થશે તે સર્વે સિદ્ધોને મારા નમસ્કારહે.
દ્વીપમાં–જંગલમાં–સમુદ્રમાં– દેવતા એ હરણ કરેલ કે પર્વતને વિશે સિદ્ધ થયા હોય તે સિદ્ધોને મારા નમસ્કાર થાઓ. હું સદર થી સિદ્ધ ભડવંતને નમશકાર કરું છું.
૦ નામે આરિયાણું જિન વચનને સૂત્રપણે ગુથીને અમને આપ્યું તે-દ્વાદશાંગી રચનાર સેવે ગણધર ભગવાને–ચૌદ પૂવી કે ઓછા પૂર્વના જ્ઞાનને ધારણ કરતાં, વાચનાચાર્ય કે અગીયાર અંગનાં ધારક એવાં સઘળાં આચાર્યને મારા નમસ્કાર થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org