________________
અંતિમ આરાધનાના દશ અધિકાર
•
(૭) અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? • બહારથી અને અત્તરથી નિન્ય થઈ શુ ૦ સવ સ બધાના ખંધનના છેદ કશું. ૦ મહાપુરુષાના પંથે વિચરનારાં થઈશું. ૦ બધા જ ભાવા તરફ ઉદાસીનવૃત્તિ ઘણુ, આ દેહને પણ સંચમ હેતુ માટે જ સાચવશુ. ૦ દેહની લશ માત્ર મૂર્છા નહીં રાખીએ. ૦ આત્માને દેહથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ જાણુ.. • શુદ્ધ આત્મ સ્વરૂપનું જ ધ્યાન કરીશુ. ૦ મન-વચન-કાયાના યાગની સ્થિરતા સાધીશુ ધાર ઉપસ પરિષહમાં પણ તે સ્થિરતા ઘટે નહીં. જિન-આજ્ઞાને આધીન સ્વ-રૂપ લક્ષ્ય વરશું. ૦ છેલ્લે નિજ સ્વરૂપની લીનતા પ્રાપ્ત કરશુ.. ૦ પાંચ ઇન્દ્રિયના વિષયમાં રાગ દ્વેષ રહિત થશે. ૦ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં પ્રતિખંધ રહિત વિશ્ ક્રોધ-માન-માયા લાભ ચાર કષાયો શાંત થશે.
.
૦ ઉપસ કરનાર પ્રત્યે ક્રોધ ન થાય—ચક્રવતી વંદન કરે તેા પણ માન ન થાય—દેહ પડે પણ માયા ન પ્રવેશે પ્રબળ સિદ્ધિ છતાં લાભ ન થાય.
૦ દ્રવ્ય-ભાવથી સંયમ લીનતા આવશે. શત્રુ-મિત્ર પ્રત્યે સમષ્ટિ આવશે.
૦ માન-અપમાનમાં ચિત્ત સ્થિર થશે.
૦ શ્મશાનમાં એકાદી કાર્યાત્સગ કરીશ.
- વાધ-સિહના સચાગે પર્વત પર અડેલ અને લાભપણે રહીશ.
૦ કોષ રહિત પણે ઘાર તપશ્ચર્યા કરીશ
.
રજકણ કે દેવ ઋદ્ધિ ધાને પુદગલ સ્વભાવ માનીશ.
ચારિત્ર મેાહનીય ખપાવી અપૂવ કરણ કરીશ.
d
ક્ષીણમેહ ગુણસ્થાનક પ્રાપ્ત કરીશ.
હ
પૂર્ણ વીતરાગ સ્વરૂપ પામી કેવળજ્ઞાન પામીશ.
૦ ઘાતિકમાં ખપાવી ભવખીજને માળી દઈશ,
૦ સર્વ ભાવને જાતે!–જાણતા થઈશ.
તુ
૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org