SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ નહી આચરવા યાગ્ય-નહી ઇચ્છવા ચેાગ્ય પાષાનુબંધી સૂક્ષ્મ કે સ્થૂલ પાપ મન-વચન કે કાયા વડે રાગ દ્વેષ કે મેાહ વડે આ જન્મ કે અન્ય જન્મમાં કર્યુ હોય, કરાવ્યુ. હાય કે અનુમેઘ હોય તે દુષ્કૃત્ચાને કલ્યાણ મિત્ર ગુરુ દેવના વચનથી નિંદા-ગર્હ ચેાગ્ય અને છડવા ચેાગ્ય જાણ્યુ છે, શ્રધ્ધા વડે મને એ વાત ગમી છે, એટલે અહિત અને સિધ્ધ પરમાત્માની સાક્ષીએ મારા સાથે દુષ્કૃતાને હું નિઃ code એ સબંધે કરેલું. મારું સત્ર પાપમિથ્યા થાઓ મિથ્યાથાઓ મિથ્યા શા સમાધિ મરણ નિદા અધિકારને અ ંતે – વિનમ્ર પ્રાર્થના G દુષ્કૃત અહીં દુષ્કૃતાની સામાન્ય યાદી આપી છે. પાછળ દુષ્કૃત ગર્હ કે આલાયણા રૂપ સ્તવન પણ આપ્યા છે, છતાં પ્રત્યેક વ્યક્તિએ પોતાના દુષ્કૃત્ય। યાદ કરી, વિચારી જઈ, નોંધ કરી – ગુરુ સાક્ષીએ ગાં કરી શલ્ય રહિત પણે આલોચના કરવી, (4 · શરમથી – ગારવથી – હું ભણેલા . એવા અભિમાનથી અથવા અન્ય કારણે પોતાના દુષ્કૃત્ય મરણ સમયે પણ પ્રગટ ન કરવાર આરાધક ન થાય.” “ જો આત્મા ધણા જ નન્ન-સરળ બન્યા હાય તા જ પાતાના ગુપ્ત પાપ કૃત્યોને પોતાના મુખે સરળ ભાવે પ્રગટ કરી શકે છે. પછી તે શુદ્ધ થાય છે-આરાધનાના ઉત્તમ મા તે જાણે છે પ્રીતિને પામે છે -- પરમ પદ સુધી પહોંચે છે.” [] . [] • Jain Education International . ૦ [[] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy