________________
ચૈત્યવંદનમાળા
એ ગીરિ ઉપર એહના, તીન કલ્યાણક તાસ, અરિહંત ભગતી અનુસરે, આણી મન ઉલ્લાસ....૨.... જાદવકુલ દિનકર જિસ્ય, બ્રહ્મચારી શિરદાર, સતિયા માંહે શિરોમણ, રુડી રાજુલ નાર...૩ સહસાવન સંજય લી, ગીરિ પર કેવલજ્ઞાન, કૃપાનાથ સરખી કરી, ભામીનીને ભગવાન...૪ સાતે ટૂંક સહામણું, એ તીરથ અહિ ઠાણ, પંચમ કે શ્રી પ્રભુ, પામ્યા પદ નિરવાણ...૫ ગુણુ અઢારે ગણધરા, ગિરૂઆ બહુ ગુણવંત, સહસ અઢારે શ્રમણને, સેવે ભવિજન સંત૬... આદ્ય ભવાની અંબિકા, એ તીરથ રખવાલ, સેવે ભવિ સુધે મને, જાવે ભવદુઃખ જાલ...૭... ભવિજન ભાવે ભેટીએ, આણી મન આણંદ, હસવિજય નમે હરખશું, પામે પરમાણું... ”
પ્રહ સમે પ્રણમે નેમિનાથ, જિનવર જયવત, જાદવ કુલ અવતંસ હંસ, ઉત્તમ ગુણવંત...૧.... સમુદ્રવિજય શિવાદેવી જાત, મતિ સહજ ઉદાર, સુંદર શ્યામ શરીર જ્યોતિ, સોહે સુખકાર...૨... ગઢ ગિરનારે જેણે લહ્યોએ, અમૃત પદ અભરામ, તાસ ક્ષમાકલ્યાણ મુનિ, અહનિશિ કરે પ્રણામ........
(૧૦) બાવીશમાં શ્રી નેમિનાથ, ઘેર બ્રાવતધારી, શક્તિ અનંતી જેહની. ત્રણ ભુવન હિતકારી...૧... ઇન્દ્ર ચન્દ્ર નાગેન્દ્રન, વાસુદે સર્વે, ચકવતીએ નેમિને, વંદ રહે અગર્વે ૨
જ લહ્યોએ જાતિ, સહજ ઉદાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org