________________
૧૪
ચિત્યવંદનમાળા
શ્રી શત્રુંજય માહાસ્યની રચના કીધી સાર, પુંડરીકગીરીના સ્થાપનાર, પ્રથમ જિન ગણધાર...૧.... એક દિન વાણી જિનતણી, સુણ થયે આનંદ આવ્યા શત્રુજ્યગરિ, પંચ કોડ સહરંગ...૨. ચૈત્રી પુનમને દિને એ, શિવશું કીધે વેગ, નમીએ ગીરિને ગણધરૂ, અધિક નહીં ત્રિલોક....૩
(૩) દીશ્વર જિનરાયને, પહેલે જે ગણધાર, પુંડરીક નામે થયે, ભવિજનને સુખકાર...૧ રમૈત્રી પુનમને દિને, કેવલસરિન પામી, Uણુ ગીરિ તેહથી પુંડરીક, ગીરિ અભિધા પામી. ૨.... પંચકેડિ મુનિશું લાએ, કરિ અનશન શિવઠામ, જ્ઞાનવિમલસૂરિ તેહના, પય પ્રણમે અભિરામ...૩.
ચૌદશે બાવન ગણપતિ, પહેલા પુંડરિક સ્વામી પ્રભુ સામે પાસને, સેહે ગુણનિધિ ધામ...૧... આદિ જિનેસર વચનથી, વસીયા સિદ્ધગીરિશ્રગ, સિદ્ધિગતિને પામવા પંચ કેડિ મુનિ સંગ...૨.... પુંડરિકગિરિ નામે થયું, તીરથ ભલું વિખ્યાત, પુંડરિક ગણધર આપજે, ધર્મરત્ન સુખ શાંત...૩
તળેટીનું ચૈત્યવંદન તારક તીર્થ તળેટીએ, નમતાં નર ને નાર, આધિ ઉપાધિ દૂર કરે, જન મનને સુખકાર...૧... જીવર ગણધર મુનિવરા, સુર નર કેડ કેડિ ઈહાં ઊભા ગીરિ વંદતા, પ્રણમે બે કર જોડિ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org