________________
ચૈત્યવંદનમાળા
સિદ્ધાસ્તિથતા , યત્ર સેક્ષ્યતિ ચાપરે. મુકતેલિલા ગૃહયચ, તિર્થ" તમે નમોનમ: ૧૨... ઈમાં સ્તુતિ પુંડરિકગિરિ મેં પઠતિ સદા, સ્થાનસ્થાપિ સયાત્રા વાલંભ્યત ફલમુત્તમ ૧૩...
આદિનાથ નું ચૈત્યવંદન સિદ્ધાચલને સાહિબ, આદિનાથ જગનાથ, મરૂદેવીને લાડલે, સાચે શિવપુર સાથે ૧.... ત્રિભુવનપતિ મહિમાનીલે, જગત જંતુ હિતકાર, એ સમ ઈણ ભરતે નહી, ભવિયણનો આધાર ...૨... સુલભધિ જીવ જે, એક મને આરાધે કરી કરમને અંત તે, ધર્મર પદ સાથે ૩...
શાંતિનાથ નું ચિત્યવંદન શત્રુંજયગીરિ ફરસતાં પહેલા શાંતિનાથ, ડાબે હાથે જુહારીએ, કરજે મુજ સનાથ ...૧... શાંતિનાથજી સેળમાં, જગ શાંતિ કરનાર, પારામત ઉગારીઓ, તિમ મુજને ઉગાર...૨... શાંતિનાથ સેવા કરે, અખૂટ શાંતિ નિધાન, અજરામર પદ પામવા, ધર્મરત્ન ઘરે ધ્યાન ૩.... પુંડરિક સ્વામિના ચિત્યવંદને
(૧) આદીશ્વર જિનરાયને, ગણધર ગુણવંત, પ્રગટ નામ પુંડરીક જાસ, મહીમાંહે મહંત ...૧... પંચ કેડ સાથે મુણિંદ, અણસણ જિહાં કીધ, શુક્લ દયાન ધ્યાતા અમૂલ, કેવલ તિહાં લીધ ૨... ચૈત્રી પુનમને દિને એ, પામ્યા પદ મહાનંદ, તે દિનથી પુંડરીકગીરિ, નામ દાન સુખકંદ -૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org