________________
ચૈત્યવંદનમાળા
૩૧૫
જે દ્વિજ શુદ્ર અસન કરે, તસ નારક સત્તા, દાખી વેદે નવિ કહે, એ તુજ ઉન્મત્તતા...૨ મેરૂ પરે શાશ્વત નહી, પ્રાયિક એહવી ભાખી, તે સંશય દૂર કર્યો, જ્ઞાનવિમલ જિન સાખી...૩...
(૮) અચલ બ્રાતા ગણધર નું ચૈત્યવંદન અચલજાતને મન વચ્ચે, સંશય એક છે, પુણ્ય પાપ નવિ દેખીયે, એ અચરજ મેટ...૧... પણ પ્રત્યક્ષ દેખીયે, સુખ દુઃખ ઘણેરાં, બીજાની પરે દાખીયે, વેદ પદ બહાં ...૨ સમજાવી તે શિષ કર્યોએ, વિરે આણ નેહ, જ્ઞાનવિમલ પામ્યા પછી, ગુણ પ્રગટ્યા તસ દહ૩
(૯) મેતાર્ચ ગણધર નું રમૈત્યવંદન પરભવને સંદેહ છે, મેતાર્થ ચિત્તે, ભાખે પ્રભુ તવ તેહને, દાખી બહુ જુગતેલ વિજ્ઞાનધન પદ તણે, એમ અર્થે વિચારે, પરલોકે ગમનાગમે, મન નિશચય ધારે.૨ પૂર્વારથ બહુપરે કહીએ, છે સંશય તાસ, જ્ઞાનવિમલ પ્રભુ વરને, ચરણે થયે તે દાસ...૩
(૧૦) પ્રભાસ ગણધર નું ચિત્યવંદન એકાદશમાં પ્રભાસ નામ, સંશય મન ધારે, ભવ નિર્વાણ લહે નહિ, જીવ ઈણે સંસારે...૧... અગ્નિક્ષેત્ર નિત્ય કરે, અજરામર પામે, વેદ અરથ ઈમ દાખવે, તસ સંશય વામે ૨ વિરચરણને રાગી, તેહ થયે તતકાલ, જ્ઞાનવિમલ જિનચરણની, આણ વહે નિજ ભાલ...૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org