________________
ચૈત્યવ‘દનમાળા
(૧૧) ગણુધરા નું સાધારણું ચૈત્યવદન એહ ગણધર, હું ગણુધર, થયા અગ્યાર...૧...
વીર જિનેસર યકમલે, રહી ભુંગપરે જેહ લીણા, સ ́શય ટાલી આપા, થયા જિનમત પ્રવીણા........ ઇન્દ્ર મહે।ત્સવ તિહાં કરે, વાસક્ષેપ કરે વીર, લબ્ધિ સિદ્ધિદાયક હાTM, જ્ઞાનવિમલ ગુણ ધીર........ (૧૨) સવ ગણુધરા નુ સામાન્ય ચૈત્યવંદન
૩૧૬
સયલ ગણુધર, સયલ ગણુધર, જેહ જગ સાર....૧.... સકલ જિનેસર યકમલે રહી, ભૃગપરે જેહ લીણા, જિન મુખથી ત્રિપદી લહી, થયા સ્યાદ્વાદે પ્રવીણા......... વાસ ક્ષેપ જિનવર કરે એ, ઇ"દ્ર મહેાત્સવ સાર, ઉદય અધિક દિન દિન હુવે, જ્ઞાનવિમલ ગુણુધાર....... વિવિધ તપેાના ચૈત્યવંદને રાહિણી તપનુ. ચૈત્યવદન [૧]
હિણી તપ આરાધીએ, શ્રી શ્રી વાસુપૂજ્ય, દુ:ખ દાગ દૂરે ટળે, પૂજક હોયે પૂજ્ય......... પહેલાં કીજે વાસ પૂજા, પ્રહ ઉઠી પ્રેમ, મધ્યાહ્નો પહેરી ધેાતીઆ, મન વચ કાય બેસે......... અષ્ટ પ્રકારની વિરચિએ, પૂજા નૃત્ય વાજિંત્ર,
ભાવે ભાવના ભાવિએ, સધ્યા સમીપ આરતિ, જિનવર કેરી ભક્તિશ્રુ', જિનવર પૂજા જિન સ્તવન, જિનવર પદને ધ્યાઇએ,
કીજે જન્મ પવિત્ર....... પ્રભુ આગળ કીજે, અવિચલ સુખ લી......... જિનના કીજે જાપ, જિમ નાવે સ'તા..... .....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org