SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ શૈત્યવંદનમાળા ઈમ સ્યાદ્વાદ મતે કરી, ટાઢ્ય તસ સંદેહ, જ્ઞાનવિમલ જિનચરણશું, ધરતા અધિક સનેહ૩ (૪) સુધર્માસ્વામિ ગણધરનું ચૈત્યવંદન સેહમસ્વામિને મને, છે સંશય એહવા, જે ઈહાં હોય જેહ, પરભવ તે તેહવો...૧ શાલિ થકી શાલિ નીપજે, પણ ભિન્ન ન થાય, સુણી એહવો નિશ્ચય નથી, એહ કહે જિનરાય...૨... ગેમયથી વિંછી હવે એ, એમ વિસર્સ પણ હોય, જ્ઞાનવિમલ અતિશું કરી, વેદ અરથ શુદ્ધ જેય...૩.... (૫) પંડિત ગણધર નું ચૈત્યવંદન છઠ્ઠી મંડિત બંભણે, બંધ મેક્ષ ન માને, વ્યાપક વિગુણ જે આતમા, તે કિમ રહે છાને...૧.... પણ સાવરણ થકી નહીં, કેવલ ચિપ, તેહ નિવારણ થએ, હાય જ્ઞાન સરૂપ...૨... તરણિ કિરણ જેમ વાદલે, હેય નિસ્તેજ સતેજ, જ્ઞાન ગુણે સંશય હરી, વીર ચરણ કરે છેજ...૩ (૬) મર્યપુત્ર ગણધર નું ચૈત્યવંદન સાતમે મૌર્યપુત્ર જે, કહે દેવ ન દીસે, વેદ પદે જે ભાખિયા, તિહાં મન નવિ હસે...” યજ્ઞ કરતે હે સર્ગ, એ વેદની વાણી, લેકપાલ ઈંદ્રાદિક, સત્તા કિમ જાણું.... ૨ ઈમ સંદેહ નિરાકરીએ, વીર વયણથી તેહ, જ્ઞાનવિમલ જિનને કહે, હું તુમ પગની રેહ૩... (૭) અકંપિત ગણધર નું ચીત્યવંદન અકપિત દ્વિજ આઠમે, સંશય છે તેહને, નારક હોય પરલોકમાં, એ મિથ્યા જનને...” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005133
Book TitleChaityavandan Mala
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year1990
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy