________________
શૈત્યવંદનમાળા
૩૧૩
ત્રિપદી પામી ગુથિયા, પૂરવ ચઉદ ઉદાર, નય કહે તેહના નામથી, હવે જય જયકાર...૩...
ગણધરના ચૈત્યવંદને (૧) અગ્નિ ભૂતિ ગણધરનું ચૈત્યવંદન કર્મ તણે સંશય ધરી, જિન ચરણે આવે, અગ્નિભૂતિ નામે કરી, તવ તે બેલાવે...૧ એક સુખી એક છે દુઃખી, એક કિંકર સ્વામી, પુરુષેત્તનું એકે કરી, કિમ શક્તિ પામી...૨... કર્મતણું પરભાવથી એ, સકલ જગત મંડાણ, જ્ઞાનવિમલથી જાણીયે, વેદ અરથ સુપ્રમાણ૩...
() વાયુભૂતિ ગણધર નું ચૈત્યવંદન વાયુભૂતિ ત્રીજો કહ્યો, તસ સંશય છે એહ, જીવ શરીર બહુ એક છે, પણ ભિન્ન ન દેહ૧. બ્રહ્યાજ્ઞાન તપે કરી, આતમ નિર્મલ લહીએ, કર્મ શરીરથી વેગલે, એમ વેદ સદહીએ૨ જ્ઞાનવિમલ ગુણધન ધણી, જડમાં કેમ હોય એક, વીર વયણથી તે લદ્યો, આણી હદય વિવેક...૩
ગૌતમ સ્વામી ની સાથે લેવા બાકીના ગણધર ચૈત્યવંદન અહીં આપેલા છે. ગણધર સ્થાપના દિનને આશીને ગણધર આરાધના કરનારા માટે પણ ઉપયોગી થશે
(૩) વ્યકત ગણધર નું ચિત્યવંદન પંચભૂતને સંશયી, ચેાથે ગણી વ્યક્ત, , ઈ દ્રજાલપરે જગ કહ્યો, તે કિમ તસ સક્ત...૧... પૃથ્વી પાણું દેવતા, ઈમ ભૂતની સત્તા, પણ અધ્યાત્મ ચિતને, નહિ તેહની મમતા...૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org