________________
૩૧૨
ત્યવંદનમાળા
-
-
-
ફિર દિવાલીના છઠ્ઠ માં અલગ આરાધના કરનાર માટે ગૌતમસ્વામીના ચૈત્યવંદન સાથે આપી દીધા છે.
બિરુદ ધરી સર્વિસનું, જિન પાસે આવે, મધુર વયણશું વીરજી, ગૌતમ બોલાવે...૧... પંચભૂત મહિ થકીએ, જે ઉપજે વિણસે, વેદ અર્થ વિપરીતથી, કહે કેમ ભવ તરસે. ૨.... દાન દયા દમ ત્રિહુ પદે એ, જાણે તેહિજ જીવ, જ્ઞાનવિમલ ધન આતમાં, સુખ ચેતના સદૈવ...૩.
૩] નમે ગણધર નમે ગણધર, લબ્ધી ભંડાર....૧... ઈદ્રભૂતિ મહિમા નીલે, વડ વજીર મહાવીર કેરે, ગૌતમ ગેત્રે ઉપજે, ગણિ અગ્યારમાંહિ વહેરે...૨... કેવલજ્ઞાન લસું જિણે, દિવાલી પરભાત, જ્ઞાનવિમલ કહે તેહના, નામ થકી સુખશાંતિ...૩...
ઈદ્રભૂતિ પહેલો ભાણુ, ગૌતમ જમ નામ, ગેબર ગામે ઉપન્યા, વિદ્યાને ધામ...૧ પંચ સયા પરિવારણું, લીએ સંયમ ભાર, વરસ પચાસ ગૃહે વસ્યા, ત્રીસ વરસ વ્રત ધાર..૨... બાર વરસ કેવલ વર્યાએ, બાણું વરસ સવિ આય, નય કહે ગૌતમ નામથી, નિત નિત નવનિધિ થાય...૩.
જીવ કેરે જીવ કેરે, અછે મનમાંહી.....” સંશય વેદ પદે કરી, કહી અર્થ અભિમાન વાર્યો, શ્રી મહાવીર સેવા કરી, ગૃહિ સંયમ આ૫ તા૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org