________________
ચૈત્યવંદનમાળા
૩૧૧
વીર પ્રભુ મેક્ષે ગયા, દિવાલી દિન જાણું, ઓચ્છવ રંગ વધામણ, જસ નામે કલ્યાણ
દેવ મલિયા, દેવ મલિયા, કરે ઉત્સવ રંગ-૧ મેરઈયાં હાથે ગ્રહી, દ્રવ્ય તેજ ઉદ્યોત કીધે ભાવ ઉદ્યોત જિનેને, ઠામ ઠામ એહ ઓચ્છવ પ્રસિદ્ધ...૨ લખ કેડિ છઠ ફલ કરી, કલ્યાણક કરે એહ, કવિ નવિમલ કહે ઈશ્ય, ધન ધન દહાડે તેહ...૩
વીર જિનવર, વીર જિનવર, ચરમ ચૌમાસ...૧ નયરી અપાપાયે આવીયા, હસ્તિપાલ રાજન સભાયે, કાર્તિક અમાવાસ્યા રણયે, મુહુર્ત શેષ નિર્વાણ તાંહિ...૨ સોલ પર દઈ દેશના, પહાત્મા મુક્તિ મેઝાર, નિત્ય દિવાલી નય કહે, મલિયા નૃપતિ અઢાર.૩
#ગૌતમસ્વામીના ચિત્યવંદને
અધાર ૨.
ગૌતમ ગુરુ આણુ ગયે, દેવશર્માને હેત, પ્રતિબંધિ આવત સુના, જાણ્યા નહીં સંકેત...૧... વીર પ્રભુ ક્ષે ગયા, છોડી મુજ સંસાર, હા હા ભરતે હો ગયા, મેહ અતિ અંધાર....૨... વિતરાગ નહી રાગહે, એક પછે મુજ રાગ, નિષ્ફલ એમ ચિતિત ગ, ગૌતમ મનસે ભાગ...૩ માન કિયે ગણધર હુઆ, રાગ કિયે ગુરુ ભક્તિ, ખેદ ળેિ કેવલ લે, અદભુત ગૌતમ શક્તિ...... દીપ જગાવે રાય તે, તિણે દિવાલી નામ, પડવાને દિન કેવલી, ઉત્સવ દિન અભિરામ પ
એક પખે
મને
એમ ચિતિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org