________________
શૈત્યવંદનમાળા
૨૬૧
માન કેધ મદ પરિહરી, ધારે શુદ્ધ સ્વભાવ, આતમજ્ઞાન નયે ગૃહી, આનંદઘન રસ પાવ...૧૦ શાંતિ સુધારસ ગુણભર્યાએ, અનુભવ ભાવ જિર્ણોદ, ચરણ તેજ અમૃત સમે, રત્નમુનિ આણંદ...૧૧... ઉજજવલ અષ્ટમી દિન કહ્યું, સમીતિ ને સુખદાઈ, ચંદ્રમુનિ ગુણ યોગ્યતા, લહિ આગમ ગુણ છાઈ...૧૨ ચૈતર વદિ આઠમ દિને, મરુદેવી જાયે, આઠ જાતિ દિશિકુમારી, આઠે દિશી ગા ...૧.... આઠ ઈન્દ્રાણી નાથશું, સુર સંગતે લઈ આવે, સુરગિરિ ઉપર સુરવરા, સર્વે મલી ગાવે....૨ આઠ જાતિ કલશા ભરી, ચોસઠ હજાર દો સય ને પચાસ માને, અભિષેક ઉદાર....૩ એક કેડ ને સાઠ લાખ, ઉચા શતકેષ, પહેળપણે અડિયાલ કેષ, કલશા જલકેષ..... ચાર રિખભ અડ શ્રગ રંગ, આઠે જલ ધારે, ન્ડવરાવી જિનરાજને, સુરેન્દ્ર પાપ પખાલેપ ક્ષુદ્રાદિક અડ દોષ શેષ, કરી અડગુણ પખો, ટાલે આઠ પ્રમાદ આઠ, મંગલ આલેખો...૬ કેડી આઠ ચઉગુણ, કંચન વરસાવે, પ્રભુ સેપી નિજ માતને, નંદીવર જાવે...૭ અઠ્ઠાઈ મહોત્સવ કરે એ, ઠવણ જિણ ઉદ્દેશ, અષ્ટ પ્રકારે પૂજીએ, અષ્ટમી દિન સુવિશેષ...૮ રિષભ અજિત સુમતિ નમી, મુનિસુવ્રત જન્મ, અભિનંદન ને નેમિ પાસ, પામ્યા શિવ શર્મ...૯ સંભવ દેવ સુપાસ દોય, સુરભવ થી ચવિયા, સેના પુહી માત દુગ, ઉદરે અવતરિયા...૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org