________________
२६०
ચૈત્યવંદનમાળા
એહિ જ આઠમ ઉજળી, જમ્યા સુમતિ નિણંદ, આઠ જાતિ કલશ કરી, હવા સુર ઈદ...૪. જનમ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી, નેમ આષાઢ શુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી...૫ શ્રાવણ વદની આઠમે, નમિ જનમ્યા જગભાણ, તેમ શ્રાવણ શુદિ આઠમે, પાસજીનું નિર્વાણ...૬ ભાદરવા વદ આઠમ દિને, ચવિયા સ્વામી સુપાસ, જિન ઉત્તમ પદ પર્વને, સેવ્યાથી શિવવાસ............. અષ્ટમી દિન ઘન જિનવર, ચંદ્રપ્રભુ મહાર, સેવા કરતાં જેહની, હાલે ભવ દુઃખ દ્વાર...૧ ભગવત્ ભાખી જે વચન, ધારે ગુણ ભંડાર, તેહિજ અષ્ટમી તપ ભણું, આગમ અર્થ ઉદાર....૨... જ્ઞાયક ય સ્વરૂપથી, ચરણ ધરે સુખકાર, અષ્ટમી તપ આરાધવા, કરે શુભ ભાવ વિચાર...૩.... અષ્ટ વરસ આઠ માસની, તપવિધિ વિધિમાં સાર, શ્રાવક તન-મન વચનથી, પાલે નિરતિચાર...૪ પિસહ પડિકમાણું કરીએ, પૂજે જિન અંગ અવિકાર, કરુણાસાગર ગુણ ભર્યા, મુનિજન વંદે વિચાર...પ... આગમ વયણ સુણિ કરીએ, પૂછે પ્રશન વિચાર, ગુરુ ગમ કહીને સહે, સમકિત વડ વિસ્તાર૬... પરમ પુરુષ પરમેસરુ, પરમાતમ જગદીશ, ચંદ્રપ્રભુ જિન આઠમાં, વંદો તે સુજનીશ૭... સારણ વારણ ચેયણા, પ્રતિ ચેયણાનાં જાણ, વસ્ત્ર દીએ જે તેહને, લહે સુખ નિરવાણ૮” એહવી વાણી સ્વમુખે, ફરમાવે જિનરાજ, ભવ્ય જીવ શ્રવણે સુણી, ધારે આતમ કાજલ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org