SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્યવંદનમાળા તિહ કાલમાં તિહું લોકમાં, જેહને વિચ્છેદન થાય છે, સુર અસુર ઈન્દ્ર નરેન્દ્ર સર્વે, ભાવથી ગુણ ગાય છે, જિહાં પ્રથમ શ્રી જિનરાજ પૂર્વ નવાણું વાર સમેસર્યા, ગા સદા ગીરીરાજના ગુણ, કાજ સઘલા તે સર્યા. ૨ પુંડરીક પ્રમાધીશ ગણપતિ, સાધતા ગતિ પંચમી, જસ નામથી સંકટ લે ને, આપદા નાસે વળી, દર્શન અને ફરશન થકી, ભવ્ય અનંતા ભવ તર્યા, ગાવે સદા ગીરિરાજના ગુણ, કાજ સઘલા તો સર્યા. ૩ વિમલ ગોરિવર સયલ અઘહર, ભવિકજન મનરંજને, નિજ રુપ ધારી પાપ ટાળી, આદિ જિન મદભંજને, જગ જીવ તારે ભરમ ફરે, સયલ અરિદલ મંજને, પુંડરીક ગીરીવર શ્રગ શેભે, આદિનાથ નિરંજને. ૧ અજ અમરાચલ આનંદરૂપી, જન્મ મરણ વિહડને, સુર અસુર ગાવે ભક્તિ ભાવે, વિમલગીરિ જગમંડ, પુંડરીક ગણધર રામ પાંડવ, આદિ તે બહુ મુનિવરા, જિહાં મુક્તિ રામા વર્યા રંગે, કર્મ કટક સહુ ઝરા. ૨ કેઈ તીર્થ જગમાં અન્ય નાહિ, વિમલગીરિ સમ તારક, દૂર ભવ્ય ને અભવ્ય વલી, સદા દષ્ટિ નિવારક, એક ત્રીજે પંચમે ભવે, વરે શિવ દુઃખવારક, યહ આશ ધારી શરણ થારી, આ આતમ હિતકર. ૩ નષભની પ્રતિમા મણમયી, ભરતેશ્વરે કીધી, તે પ્રતિમા છે ઈણગીરિ, એહ વાત પ્રસિદ્ધિ...૧ દેખે દરિસણ કેઈ જાસ, માનવ ઈલેકે, ત્રીજે ભવે જે મુક્તિ મેગ્ય, નર તેહ વિલેકે...૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005133
Book TitleChaityavandan Mala
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year1990
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy