________________
બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: - શ્રી સિદ્ધાચલજીના ચિત્યવંદને
વિમલ કેવલ જ્ઞાન કમલા, કલિત ત્રિભુવન હિતકર, સુરરાજ સંસ્તુત ચરણ પંકજ, નમે આદિ જિનેશ્વર. ૧ વિમલ ગીરીવર શૃંગ મંડણ, પ્રવર ગુણ ગણ ભૂધર, સુર અસુર કિન્નર કેડિ સેવિત, નમે આદિ જિનેશ્વર. ૨ કરતી નાટક કિન્નરી ગણુ, ગાય જિન ગુણ મનહર, નિર્જ વલી નમે અહોનિશ, નમે આદિ જિનેશ્વર. ૩ પુંડરિક ગણપતિ સિદ્ધિ સાધિત, કેડિ પણ મુનિ મનહર,
શ્રી વિમલ ગીરીવર શ્રગ સિદ્ધા, નમે આદિ જિનેશ્વર. ૪ નિજ સાધ્ય સાધક સુર મુનિવર, કેડિ નત એ ગીરીવર, મુગતિ રમણ વર્યા રંગે, નમે આદિ જિનેશ્વર. ૫ પાતાલ નર સુર લેક માંહિ વિમલ ગીરીવર તે પર, નહી અધિક તીરથ તીર્થપતિ કહે, નમે આદિ જિનેશ્વર. ૬ ઈમ વિમલ ગરિવર શિખર મંડણ, દુઃખ વિહડણ ધ્યાએ, નિજ શુદ્ધ સત્તા સાધનાર્થ, પરમ તિ નિપાઈએ. ૭ જિત મેહ કેહ વિછહ નિદ્રા, પરમ પદ સ્થિત જયકર, ગીરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સુહિતકરે. ૮
યહ વિમલ ગીરીવર સુર સેવિત, તીર્થ જે શાશ્વત સદા, મહિમા મહાર જેહને, જિનરાજ ગાવે સર્વદા, મુનિરાજના મંડલ જિહાં, વિચરી પરમ સુખને વર્યા, ગા સદા ગીરિરાજના ગુણ, કાજ સઘલા તે સર્યા. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org