________________
૧૬૮
રત્યવદનમાળા
સમરથ ચક્રી સાતમે, દેહ ધનુષ જસ વીશ, અરીઅણુ અરીદલ ભંજણ, પયતલ નામું શીશ” ૩....
(૧૯) મલ્લિનાથનું નમે ભવિયાં નમે ભવિયાં, ધરી આણંદ...૧... મલ્લિનાથ મિથિલાપુરી, કુંભરાય ઘરે જન્મ, પ્રભાવતિ ઉયરે ઉપના, નીલવરણ જસ તન...૨... લંછન કલશ સેહામણ, નિત-નિત બોલે ધરમ, અબલા પણું પ્રભુ પામિએ, માયા કેરૂ કરમ...૩
(ર૦) મુનિસુવ્રત સ્વામીનું બાર યણ બાર જેયણ, નગર વિસ્તાર....૧... રાજગૃહ રળિયામણું, સુમિત્ર રાય અરિ જીપે, ધન દેવી પદ્માવતી, નયણ મુખ ચંદ દીપેર મુનિસુવ્રત જેણે જાઈયા, સામી કાજલ વાન, લંછન કચ્છપ અતિ ભલે, ભાવે કરે ગુણગાન...૩...
(૨૧) નમિનાથનું નમિ જિનવર નમિ જિનવર, વિજય સુત જાણી વપ્રારા દયરે ધરે, પનર ધનુષ તનુ સેહે, વાણી અણ ગામિનિ, મધુરી તિર્યંચ મેહે...૨... નિલુપલ લંછન ભલું, મથુરા નયરી નિવાસ, કંચન વરણ પૂછ કરી, જિન ગુણ ભણીએ રાસ...૩
(રર) નેમિનાથનું ધન સોરઠ ધન સોરઠ દેશ વિષે અતિ ચંગ...૧... ધન-ધન શૌરીપુરી નયર, ધન શિવા દેવી માત, ધન-ધન સમુદ્ર વિજય પિતા, મેહમાયણ કીધે ઘાતર ધન ધન રાજીમતી સતી, ધન તે નર ને નાર, શંખ લંછન નમું નિમજી, જાશું ગઢ ગિરનાર...૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org