________________
ચૈત્યવંદનમાળ
૧૬૭
- નયરી અયોધ્યા રાજિયે, સિંહસેન નૃપ રાજ પાસે,
સુજસા રાણી સીઅલી, કરે ધર્મ વિકમ ટાલે...૨... તાસ ઉયરે પ્રભુ ઉપના, લંછન સેના કંત, એકમના આરાહિએ, જિન ચઉદ અનંત...૩
(૧૫) ધર્મનાથનું રતન પુરવર રતન પુરવર ભાનુ નરદેવ...૧ સુત્રતા રાણિ સીઅલી, ધરમનાથ ઉયરે ધરિયા, ત્રિભુવન મન રંજિએ, હેમ કુંભ અમિએ ભરિયા૨... લંછન વજા રોહામણે, કહે ચિંહુ ભેદે ધર્મ, બારે પરષદા સાંભલે, હાલે અશુભ ભવિ કર્મ... ૩....
(૧૬) શાંતિનાથનું હરિત પુરવર હસ્તિ પુરવર, રાય વિશ્વસેન ૧... અચિરા દેવી માતને, શ્રી શાંતિ જિનવર, લાખ ચોરાશી ગજ તુરી, સેવે જસ સુર નર... ૨ ચોસઠ સહસ અંતેઉરી, ચંપક સરખું અંગ, ધન ધન ચકી પાંચમે, લંછન જાસ કુરંગ... ૩
(૧૭) કુંથુનાથનું કુંથુ પ્રણમું કુંથુ પ્રણમું સુર સમદેવ...૧... શ્રી માતા સેહામણી, છાગ લંછન જન મેહે, ચોસઠ સહસ અંતેઉરી, શિયલવંત સવિ સેહે....૨... ગજપુર નયર સેહામણે, કાંતિ જિત ગેજેવ, સત્તરમે જિન પૂજિએ, કેશર ચંદન લેવ...૩
(૧૮) અરનાથનું નૃપતિ સુરવર નૃપતિ સુરવર, સુરવર વીર...૧૦ દેવી રાણી ભારા, તાસ ઉયરે અવતાર, નંદાવર્ત લંછન ભલું, નયર નાગપુર સાર...૨...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org