SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યવંદનમાળા ૧૬૯ (ર૩) પાર્શ્વનાથનું અશ્વસેનહ અશ્વસેનત, જાસ જિન તાત... ૧ વામાં માતા જનમિયા, મોહ મદ માન કંદણ, પ્રભાવતી હંસગામિની, જિન ભવિએ રંજણ...૨... લંછન સરપ સહામણે, વારસીને વાસ, જિન જિરાઉલ મંડ, ભવિયાં પૂર આસ૩...... (ર૪) મહાવીર સ્વામીનું છત્ર શિરપર છત્ર શિરપર, ત્રણ સેહત.... ૧ ચામર સુરપતિ ચાલ, વાણિ ત્રિભુવન મેહે, સિદ્ધારથ કુલ અવતર્યા, ત્રિશલા માતા સેહે...૨... ચરણે મેરૂ ચલાવિઓ, સમરથ લંછન સિંહ, મહાવીર જિન નિત નમું, પ્રહ ઉગમતે દિહ ૩.... (૫) જ્ઞાનવિમલ સૂરિ કૃત ચોવીશી (૧) શ્રી ઋષભદેવનું પ્રથમ જિનેસર ઋષભદેવ, સવઠ્ઠથી ચવિયા, વદિ ચેાથ આષાઢ ની, શુકે સંસ્તવિયા...૧... અષ્ટમી ત્રણ વદિ તણ, દિવસે પ્રભુ જાય, દીક્ષા પણ તિહિજ દિને, ચઉનાણી થાયા... ફાગણ વદિ ઈગ્યારસે, જ્ઞાન લહે શુભ ધ્યાન, મહા વદિ તેરશે શિવ લહ્યા, પરમાનંદ નિધાન..૩... (૨) અજિતનાથનું શુદિ વૈશાખની તેરશે, ચવિયા વિજયંત, મહા શુદિ આઠમે જનમિયા, બીજા શ્રી અજિત...૧... મહા શુદિ નેમે મુનિ થયા, પિષી અગિયારસ, ઉજજવલ ઉજ્જવલ કેવલી, થયા અક્ષય કૃપારસ..૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005133
Book TitleChaityavandan Mala
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year1990
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy