SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યવંદનમાળા, ૧૨૩ દશ હજાર વર્ષ આઉખું એ, એકવીશમાં મુજ સ્વામી, રૂપ કહે પ્રભુ સાંભલે, મન મોહ્યું તુમ નામ .. (૨૨) નેમિનાથનું રાજુલ વર શ્રી નેમિનાથ, શામળીએ સારો, શંખ લંછન દશ ધનુષ દેહ, મન મેહનગાર...૧... સમુદ્રવિજય રાય કુલતીલે, શિવાદેવીસુત પ્યારે, સહસ વરસનું આઉખું, પાળી સુખકારે...૨.... ગિરનારે મુક્તિ ગયા એ શૌરીપુરી અવતાર, રૂપવિજય કહે વાલા, જગજીવન આધાર....૩ (ર૩) પાર્શ્વનાથનું જય જય જય શ્રી પાર્શ્વનાથ, સુખ સમ્પત્તિકારી, અશ્વસેન વામા તેણે, નંદન મહારી...૧... નીલ વર્ણ નવ હસ્ત દેહ, અહિ લંછનધારી, એક વર્ષ આઉખે, વરી લક્ષમી સારી ૨ જન્મ જાસ વણારસીએ, પ્રત્યક્ષ ધરતી દેવ, સાનિધ્યકારી સાહિએ, રૂપ કહે નિત્યમેવ...૩ (ર૪) મહાવીર સ્વામીનું વર્ધમાન ચોવીસમા, ક્ષત્રિય કુલ જાણે, સિદ્ધારથ ત્રિશલા તણે, નંદન સપરણેલ. સુવર્ણ વર્ણ સાત હાથ, સિંહ લંછન સેહે, વર્ષ બહોતેર આયુ જાસ, ભવિજન મન મેહે.. ૨... અપાપાએ શિવસુખ લહ્યાએ, વીર જિનેશ્વર રાય, વિનયવિજય ઉવજઝાયને, રુવિજય ગુણ ગાય૩... (૪) નંદસૂરિ કૃત ચોવીશી (૧) શ્રી ષભદેવનું પઢમ જિનવર પઢમ જિનવર, પાય પણ મેવ...૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005133
Book TitleChaityavandan Mala
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year1990
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy