________________
૧૬૨
ત્યવંદનમાળા
[૧૮] અરનાથનું રાય સુદર્શન ગજપુર, દેવી પટરાણી, લંછન નંદાવર્ત જાસ, અરજિન ગુણખાણ...૧... ત્રીશ ધનુષ વર દેહડી, હેમ વણે જાણી, વર્ષ ચોરાશી સહસ આયુ, કહે જિનવર વાણી.... ૨ ચક્રવતી પ્રભુ સાતમા એ, અઢાર મુજ દેવ, રૂપ કહે ભવિજન તમે, કરો નિત્યનિત્ય સેવ. ૩...
(૧૯) મલિનાથનું મલ્લિનાથ ઓગણીશમા, મિથિલાપતી વંદે, પ્રભાવતી માત જનમિઆ, કુંભરાજ કુલચંદ....૧ સહસ પંચાવન વર્ષ આયુ, નીલવર્ણ નિર્ણદે, પચીશ ધનુષ દેહ માન, ટાલે ભવફંદો...૨... લંછન કલશ સોહામણો એ, સેવે સુર નર વૃન્દા, વિનયવિજય ઉવજઝાયને, રૂ૫ લહે આણંદો...૩
(૨૦) યુનિસુવ્રત સ્વામીનું જ નિરંતર સ્નેહશું, વશમા જિનરાય, સુમિત્ર રાય પદ્માવતી, સુતરું મન ભાય...૧...
૭૫ લંછન ધનુષ વીશ, શ્યામવર્ણ કાયા, ત્રીશ સહસ વર આઉખું, હરિવંશ દીપાયા... ૨... મુનિસુવ્રત મહિમાનીલો એ, નગરી રાજગૃહી જાસ, રૂપવિજય કહે સાહિબા, નામે લીલ વિલાસ...૩
(૨૧) નમિનાથનું વિજય વપ્રા સુત ધણી, મિથિલાને નાથ, ધનુષ પંદર હેમ વર્ણ, મેલે શિવ સાથ...૧... લંછન નીલકમલ જાસ, તરિઆ ભવપાથે, નમિ નમંતા સ્નેહશું, અમે થયા સનાથ...૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org