________________
૧૬૪
ચૈત્યવંદનમાળા
શેત્રુજા ગિરિવર મેડણે, નાભિરાય કુલ ચંદ સામી, શત શાખા જે પરવર્યો, કરે સેવ નિત દિવસ ગામી: જુગલા ધરમ નિવારિઓ, મુગતિ રમણ ઉર હાર, વૃષભ લંછન દુઃખભંજણો, મરૂદેવી તણે મહાર...૩
(ર) અજિતનાથનું અજિત સામિઅ અજિત સામીઆ નમું નિત દેવ....૧ નયરી અધ્યાને ધણી રાય જિતશત્રુ તણે નંદન, વિજયા રાણી ઉઅરે ઘેર્યો, વિષમ વીરમદ મેહ કંદન...૨ સમેત શિખર મુગતે ગયા, કંચન વરણ શરીર, ગજ લંછન જિનવર નમે, જિમ પામે ભવ તીર. ૩
. (૩) સંભવનાથનું સ્વામી સંભવ સ્વામી સંભવ, દેવ જયવંત...૧... સેના દેવી નંદને, ધનુષ ચ્યાર શત દેહ જાણું, મેહ મિણ રણ રોલ, હેમવરણ તનુ વખાણું...૨... લંછન તુરીઅ સેહામણે, જેહને તાત જિતારી, સંપત્તિ સેવક ભણી, દુખ ભધિ તારી...૩...
(૪) અભિનંદનનું જંબુંદીવહ જંબૂદી વહ, ભરતખિત્તેમિ....... અભિનંદન ગુણ આગલે, ધરી અભાવ ઘણું ભેટ, નયરી વિનીતા મંડણ, રાય સંવર તણો બેટ...૨... સિદ્ધારથા દેવી તણે, વાનર બંછન જાણું, ત્રય પંચાસા દેહ જસ, નમતા હોય નિરવાણ૩.
(૫) સુમતિનાથનું સુમતિ સમરથ સુમતિ સમરથ, દેવ અરિહંત....૧.... જેહની નયરી કોશલા, મેઘરાય ઘર જનમ જાણું, જાસ જનેતા મંગલા, સુખ અનંતા પૂર માણું ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org