________________
ચૈત્યવ‘દનમાળા
૧૩૮
એ વિ. આચારજ કહ્યા, દ્રીવિજય કવિરાજ, શુદ્ધ સમકિત ગુણ નિર્મલા, સાહમ કુલની લાજ....૧૨.... કૃત ગઈ રૂપનું ચૈત્યવદન
પ્રભુ પાય લાગી કરૂ સેવ તારી, તુમે સાંભલા શ્રી જિનરાજ મારી, મને માહ વૈરી પરાભવ કરે છે, ચિંહુ ગતિ તણાં દુ:ખ નવિ વીસરે છે........ હું તેા લક્ષ ચારાશી જીવાયેાનિ માંહિ, ભમ્યા જન્મ મરણાદિક એહ માંહિ, ઘણા મે' કીધાં કમ' જે ધમ છડી, કહુ' સાંભળેા તે સવિ સ્વામિ મડી........ મે* તા લાલે લપષ્ટ થઇ કમ કીધા, ઘણાં ભેલવી પર તા દ્રવ્ય લીધા મે* તા પિંડ પાધ્યેા કરી જીવ હિ'સા, કરી પારકી કુથલી સ્વ પ્રશ་સા......... મે* તા મેલિયા પર તણાં મમ માટા, નહિ ભાખિયા આપણા પાપ દોષા, સદા સંગ કીધા પરનારી કુશ, નહી' પાલિયા ધ જિનરાજ તારા......... પડ્યા ઘર તણે પાપ આશા વિદ્ધો, નહી' સાંભળ્યેા જિનરાજ ઉપદેશ શુદ્ધો, હું તો પુત્ર પરિવાર શું રંગ રાતા, નહી. જાણિયા જિનરાજ કાલ જાતા........ ઘણાં આર‘મનાં કામ કરી પિંડ ભર્યાં, મેં સૂપે નરભવ ફાડ હાર્યાં, ગો। કાલ સ'સાર એળે ભમતા, સહ્યાં તેહથી દુર્ગં ́તિ દુઃખ અનંતા........
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org