________________
રીત્યવંદનમાળા
૧૩૭
ઈમ હમ કુલ કલ્પતરુએ, દીપવિજય કવિરાજ, વીર જગતગુરુ રાજને, વરતે એ સામ્રાજ...૮... વીર પ્રભુના શાસનમાં એકવીશ ઉદયમાં થનારા
યુગ પ્રધાનની સંખ્યાનું ચિત્યવંદન સિદ્ધરથ કુલ દિનમણી, વર્ધમાન વડ વીર, ત્રિશલા સુત સહામણું, અનંત ગુણ ગંભીર. ૧... ભગવતી સૂત્રે ગણધર, પૂછે ગૌતમ સ્વામી, એ તુમ શાસન કિહાં લગે, વરતશે જગ વિસરામી ૨.... વીર કહે સુણ ગાયમા, એકવીશ વરસ હજાર, ગજપતિની પરે ચાલશે, પચમ કાલ મેઝાર...૩.... સંખ્યા દેય હજાર ચાર, હેશ યુગપ્રધાન, ત્રેવીશ ઉદય વરતશે, એકાવતારી માન.૪.
વીશ ઉદયના વરણવું, વીશ ત્રેવીસ અઠાણું, અતેર પંચેતેર, નેવ્યાશી શત જાણું૫ સત્યાશી આઠમે ઉદયે, પંચાણું સત્યાશી, છેતેર તેર વલી, ચોરાશી ગુણરાશિ ૬ ચૌદમે એકસે આઠ છે, એક તીન મુર્શિદ, એકસે સાત છે સેળમે, એકસે ચાર ગણિદ.૭... એક પંદર અઢારમેં, એકસે તેત્રીશ સૂરી, વીશમેં ઉદયે સો ભલા, આચારજ વડ નરિ...૮... એકવીશમે ઉદયે વળી, પંચાણું સૂરિ રાજા, નવાણું બાવીશમે, ચાલીશ ચડત દિવાજા.૯સહુ મલી દેય હજાર ચાર, યુગપ્રધાન જયવંત, છેલા દુપસહ સૂરિ, દશવૈકાલિક વત...૧૦ પંચાવન લખ કેડ વલિ, પંચાવન સહસ કેડિ, પાંચસે ક્રેડ પચાસ ક્રેડ, શુદ્ધ આચારજ જેડિ...૧૧...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org