SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ચૈત્યવંદનમાળા શ્રી મંડલ વિણ રબાવ, સારગી સાર, તંબુર કડતાલ શંખ, ઝલરી ઝણકાર...૨... વાજિંત્ર નવ-નવ છંદશું એ, ગાઓ જિનગુણ ગીત, જ્ઞાનવિમલ પ્રભુતા લહે, જિમ હેય જગજસ રીત...૩ જિનની ફૂલ પૂજાનું ચૈત્યવંદન જાઈ જઈ માલતી, ડમરે ને મરુ, ચંપક કેતકી કુંદ જાતી, જસ પરિમલ ગિરુ ...૧... બેલિસિરિ જાસુદ વેલી, વાલે મંદાર, સુરભિ નાગ પુનાગ અશોક, વલી વિવિધ પ્રકાર...૨ ગ્રથિમ વેઢિમ ચર્તુવિધ એ, ચારુ રચી વરમાલ, કહે શ્રી જિન પૂજતાં. રૌત્રી દિન મંગલમાલ....૩... વીર પ્રભુ વંશ વૃક્ષનું ચૈત્યવંદન શાસન નાયક જગગુરુ, કલ્પવૃક્ષ થડ જાણે, એકાદશ ગણધર પ્રભુ, શાખા મુખ્ય વખાણે૧ વૃક્ષ મધ્ય પટધર ગુરુ, તસ પરિકર લઘુ શાખા, સૂર પ્રભાવક જે થયા, શુભ વચનામૃત ભાખ્યા ૨ યુગ પ્રધાન દેય સહસ ચાર, વૃક્ષ ફૂલ ગુણવંત, નરપદ સુરપદ મેક્ષિપદ, ઈચ્છિત ફલ ઉલસંત...૩... યુગલ ક્ષેત્રમાં યુગલનાં, પૂરે વાંછિત ક૫, દશ જાતિનાં દશ તરુ, એ છે શાશ્વત કલ્પ...૪ ઉત્તમ કુલ નિરોગતા, રાજ દ્ધિ પરિવાર, આયુ શ્રદ્ધા દેવ ગુરુ, સુરપદ શિવપદ સાર...૫ એ દશ જાતિ ઈષ્ટફલ, પાવે સમકિતવંત, દુ:ખ દેહગ સંકટ ટલે, લહિયે પદ ગુણવંત૬... પ્રત્યક્ષ આરે પાંચમે, માટે એ આધાર, વંદના સ્તવના નિત્ય કરે, પૂજે ભાવ ઉદાર... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005133
Book TitleChaityavandan Mala
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year1990
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy