________________
શૈત્યવંદનમાળા
૧૩૫
શિર પૂછ પૂજા કરે, દીપે ધુપણું ધૂપ, અક્ષતસાર તે અક્ષય સુખ, તનુ કરે વર રૂ૫૧૦... નિર્મલ તન મને કરી, યુણતાં ઈ જગીશ, નાટક ભાવના ભાવતાં, પામે પદવી ઈશ...૧૧ જિનવર ભક્તિ વલી એ, ભલી પ્રેમે પ્રકાશી, નિસુણી શ્રીગુરૂ વયણસાર, પૂર્વ ઋષિ ભાસી...૧૨ અષ્ટ કર્મને ટાલવા, જિન મંદિર જઈશું, ભેટી ચરણુ ભગવંતનાં, હવે નિર્મલ થઈશું...૧૩ કીર્તિવિજય ઉવઝાયને, વિનય કહે કર જોડ, સફલ હોજો મુજ વિનતી, જિન સેવાના કેડ...૧૪
જિન દર્શન મહિમાનું ચિત્યવંદન અદ્યા ભવત્ સફલતા નયન દ્રયસ્થ, દેવ ત્વદીય ચરણાંબુજ વિક્ષણેન, અદ્ય ત્રિલેક તિલક પ્રતિભાસતે મે,
સંસાર વારિધિરિયં ચુલુકા પ્રમાણમાં ૧.” કલેવ ચંદ્રસ્ય કલંક મુક્તા, મુક્તાવલી ચારુ ગુણ પ્રપન્ના, જગત્રયસ્યાભિમત દાદાના, જેનેશ્વરી ક૯૫લતેવ મૂર્તિ...૨..... ધન્ય કૃતપુહ, નિસ્તીણું હે ભવાણું વાત, અનાદિ ભવ કાંતારે, દષ્ટ ચેન જિન મયા...૩... અદ્ય પ્રક્ષાલિત ગાત્ર, નેત્રં ચ વિમલી કતે, મુક્તોહ સર્વપાપેભ્યો, જિદ્ર તવ દર્શનાર્ ૪... દર્શનાત્ દૂરિત ધ્વસિ, વંદનાત્ વાંછિત પ્રદા, પૂજનાત્ પૂરક શ્રીણ, જિનઃ સાક્ષાત્ સુરકુમાપ...
જિન ગુણુ ગીત ફલનું ચૈત્યવંદન માદલ તાલ કંસાલ સાર, ભુગલને ભેરી, ઢોલ દદામા દડવડી, શરણાઈ નફરી...૧...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org