________________
૧૩૪
ચૈત્યવંદનમાળા
સાત જન્મ સબ કીધાં પાપ, સંધ્યા પૂજા ટાલે સંતાપ, જિનવર પૂજા કરવી સહી, લાભ તણે તે લેખે નહીં...૯ કરે પ્રમાર્જન દેહર તણો, તેહને લાભ અ છે સે ગુણે, સહસ ગુણે વિલેપન તણો, લાખ ગુણે ફૂલ માલા ભણો...૧૦ વર વાજિંત્રને ગીત રસાલ, લાભ અનંત કહ્યો તતકાલ, ઈમ જાણિને કરવી ભક્તિ, જેહને જેહવી હવે શક્તિ...૧૧ જે નર ઉઠી પ્રહરને સમે, અરિહંત દેવને ભાવે નમે, તે નર પામે સંપત્તિ કેડ, માનવિય કહે કર જોડ...૧૨
જિન દશન પૂજન ફલનું ચૈત્યવંદન પ્રણમી શ્રી ગુરૂરાજ આજ, જિન મંદિર કેરે, પુણ્ય ભણી કરશું સફલ, જિન વચન ભલે....”
હરે જાવા મન કરે, ચાથતણું ફલ પાવે, જિનવર જુહારવા ઉઠતાં, છઠ પિતે આવે...૨ જાવા માંડ્યું એટલે અઠ્ઠમતણું ફલ હોય, ડગલું દેતાં જિન ભણી, દશમતણું ફલ જોય૩... ભાઈશ્ય જિનવર ભણ, મારગ ચાલતા, હવે દ્વાદશતણું પુન્ય, ભક્તિ માતાજ... અર્ધ પંથ જિનધર તણ, પંદર ઉપવાસ ઠિો સ્વામિ તણે ભવન, લહિએ એક માસ....પ... જિનઘર પાસે આવતા, છમાસી ફૂલ સિદ્ધ, આવ્યા જિનઘર બારણે, વષી* તપ ફલ લીધ૬ સે વરસ ઉપવાસ પુણ્ય, પ્રદક્ષિણા દેતા, સહસ વરસ ઉપવાસ પુણ્ય, જિન નજરે જોતા ભાવે જિનવર જુહારિએ, હવે ફલ અનંત, તેહથી લહિએ સે ગણ, જે પૂજે ભગવંત...૮ ફલ ઘણું ફૂલની માલ, પ્રભુ કઠે ઠવતા, પાર ન આવે ગીત નાદ, કેરા ફલ થણું તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org